________________
[૧૧૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ઉતર–હે ગૌતમ, બાર લાખ જાતિ કુલ કટીની પ્રમુખ લાખ છે. પ્રશન–હે ભગવંત, ભુજપર સર્પ થળચર પદિ તિર્યાય જેનીયાને કેટલા પ્રકારની યોની સંગ્રહ છે? ઉતર–હે ગતમ, ત્રણ પ્રકારની છે. તે કહે છે. અંડજ ૧, (પ્રમુખ) પિતજ ૨, (નકુલ પ્રમુખ.) ને સમુકિંમ ૩, એ રીતે જેમ ખેચરનો અધિકાર કહ્યું તેમ જાણે. પણ એટલે વિશેષ જે આયુષ જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કટુ ઝેડ પુર્વનું. અને તે મરીને બીજી નરક સુધી જાય. તેની નવલાખ જાતી કુલ કોટી અનેક લક્ષ ની પ્રમુખ છે. એમ અનંતે તિર્થંકરે કહ્યું છે. શેષ અધિકાર પુર્વપ જાણો. પ્રશ્ન- હે ભગવંત, ઉરપર સર્પ થળચર પચેંદ્રિ તિર્યંચ જેનીયાને કેટલા પ્રકારની ની સંગ્રહ છે. ઊતર–હે ગૌતમ, જેમ ભૂજપરનો અધિકાર કહ્યા તેમ જાણવો. પણ એટલો વિશેષ જે તેનું આયુષ જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે કોડ પુર્વનું છે. તે મરીને જાવત પાંચમી નરક સુધી જાય. એહની દશ લાખ કુળ કટી જાતી છે. પ્રશન–હે ભગવંત, ચતુષ્પદ થળચર પચેંદ્રી તિર્યંચ જેનીયાને કેટલા પ્રકારની ની સંગ્રહ છે? ઊતર–હે ગૌતમ, બે પ્રકારની છે. જરાયુત (ઓરથી ઉપજેલ ગાય પ્રમુખ) ૧ ને સમુમિ ૨. પ્રશન–હે ભગવંત, જરાયુતના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના ત્રણ ભેદ છે. સ્ત્રી ૧, પુરૂષ ૨, ને નપુંસક ૩, તેમાં જે સમુમિ છે તે સર્વ નપુંસક છેદે છે તેને ગર્ભજ ત્રણે વેદે છે) પ્રશ્ન –હે ભગવંત, તે જીવને કેટલી લેયા છે? ઊત્તર– ગૌતમ, જેમ પતીનો અધિકાર કો છે તેમ જાણે. પણ એટલો વિશેષ જે તેનું આખું જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉષ્ણુ ત્રણ પલ્ય પમનું (જુગળીયા આશ્રી) ને તે મરીને એથી નરક પર્યત જાય. તેની દશ લાખ જાતિ કુલ કેટી જતી જેની પ્રમુખ કહી છે. પ્રશ્ન- હે ભગવંત, જળચર પચૅકિ તિર્યંચ જેનીયાને કેટલા પ્રકારને જેની સંગ્રહ છે? ઊતર–હે ગૌતમ, પુર્વે જેમ ભુજપર સર્પનો અધિકાર કહ્યો છે તેમ જાણો. પણ એટલો વિશેષ જે મરીને જાવત્ સાતમી નરક પર્યત જાય. તેની સાડી બાર લાખ જતી કુળ કટી જેની પ્રમુખ છે. પ્રશ્ન–હે ભગવંત, રે કિની કેટલી લાખ જાતિ કુલ કોટી છે? ઉત્તર–હે ગૌતમ, નવલાખ કુલ કોટી જાતિ ને બે લાખ જેની પ્રમુખ છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org