________________
નાકીનો બીજો ઉદેશે,
૧૧૧]
પ્રશ્ન–હે ભગવંત, ચોથી પંકપ્રભા પૃથ્વીના નારીની કેટલી સ્થિતિ છે? * ઉતર-હે ગૌતમ, જઘન્ય સાત સાગરોપમની ને ઉત્કૃષ્ટી દશ સાગરોપમની છે.
(ચેથી નરકે સાત પાઠડા છે તેની સ્થિતિ ટીકાથી કહે છે. પહેલે પાઠડે જ સાત સાગરની ને ઉ૦ સાત સાગર ને એક સાગરના સાત ભાગ કરીએ તેવા ત્રણ ભાગની. બીજે પાઠડે જઇ સાત સાગર ને (સાતીયા) ત્રણ ભાગની ને ઉ૦ સાત સાગર ને છે ભાગની. ત્રીજે પાઠડે જ સાત સાગર ને છ ભાગની ને ઉ૦ આઠ સાગર ને બે ભાગની. ચોથે પાઠડે જ આઠ સાગર ને બે ભાગની ને ઉ૦ આઠ સાગર ને પાંચ ભાગની. પાંચમે પાઠડે જઆઠ સાગર ને પાંચ ભાગની ને ઉ૦ નવ સાગર ને એક ભાગની. છઠે પાઠડે જનવ સાગર ને એક ભાગની ને ઉ૦ નવ સાગર ને ચાર ભાગની. સાતમે પાઠડે જનવ સાગર ને ચાર ભાગની ને ઉ૦ નવ સાગર ને સાત ભાગની. એટલે દશ સાગરોપમ પુરાની.) પ્રશ્ન- હે ભગવંત, પાંચમી ધુમપ્રભા પૃથ્વીના નારકીની કેટલી સ્થિતિ છે? ઉત્તર–હે ગૌતમ, જઘન્ય દશ સાગરેપની ને ઉતકૃષ્ટી સતર સાગરોપમની છે.
(પાંચમી નરકે પાંચ પાઠડા છે તેની સ્થિતિ ટીકાથી કહે છે. પહેલે પાઠડે જ. દશ સાગરની ને ઉ૦ અગ્યાર સાગરને એક સાગરના પાંચ ભાગ કરીએ તેવા બે ભાગની. બીજે પાઠડે જ. અગ્યાર સાગરને (પાંચયા) બે ભાગની ને ઉભાર સાગરને ચાર ભાગની. ત્રીજે પાઠડે જ બાર સાગરને ચાર ભાગની ને ઉ૦ ચઉદ સાગરને એક ભાગની. એથે પાઠડે જ ચઉદ સાગરને એક ભાગની ને ઉ૦ પર સાગર ને ત્રણ ભાગની. પાંચમે પાઠડે જ પનર સાગરને ત્રણ ભાગની ને ઉ૦ સોળ સાગરને પાંચ ભાગની. એટલે સત્તર સાગરેપમ પુરાની.) પ્રશન–હે ભગવંત, છઠી તમપ્રભા પૃથ્વીના નારકીની કેટલી સ્થિતિ છે ? ઉતર–હે ગૌતમ, જઘન્ય સત્તર સાગરોપમની ને ઉત્તકૃષ્ટી બાવીશ સાગરની છે.
| (છડીનરકે ત્રણ પાઠડા છે. તેની સ્થિતિ ટીકાથી કહે છે. પહેલે પાઠડે જ સત્તર સાગરની ને ઉત્તકૃષ્ટી અઢાર સાગર ને એક સાગરના ત્રણ ભાગ કરીએ તેવા બે ભાગની. બીજે પઠડેજા અઢાર સાગરને (ત્રીયા) બે ભાગની ને ઉ૦ વીશ સાગરને એક ભાગની. ત્રીજે પાઠડે જ વીશ સાગરને એક ભાગની ને ઉ૦ એકવીશ સાગરને ત્રણ ભાગની એટલે બાવીશ સાગર પુરા .) પ્રશ્ન- હે ભગવંત, સાતમી તમતમાં પૃથ્વીને નારકીની કેટલી સ્થિતિ છે ? ઉત્તર-હે મૈતમ, જઘન્ય બાવીશ સાગરેપમની ને ઉત્તકૃછી તેત્રીશ સાગરોપમની છે. (ત્યાં એકજ પાઠડે છે.) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી આંતરા રહીત ચવીને કઇ ગતિમાં જાય કઈ ગતિમાં ઉપજે? શું નરક મળે ઉપજે. કે તિચ મધ્યે ઉપજે કે મનુષ્ય મળે ઉપજે, કે દેવતા મધ્યે ઉપજે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org