________________
[૧૧૦
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ભાગની, ને ઉ૦ ત્રણ ભાગની. સાતમે પાઠડે જ ત્રણ ભાગની, ને ઉ૦ ચાર ભાગની. આઠમે પાઠડે જ. ચાર ભાગની, ને ઉ. પાંચ ભાગની. નવમે પાઠડે જપાંચ ભાગની, ને ઉ૦ છ ભાગની. દશમે પાઠડે જછ ભાગની, ને ઉ૦ સાત ભાગની. અગ્યારમે પાઠડે જ સાત ભાગની, ને ઉ આઠ ભાગની. બારમે પાઠડે જ. આઠ ભાગની, ને ઉ૦ નવ ભાગની. તેરમે પાઠડે જ નવ ભાગની, ને ઉ૦ દશ ભાગ એટલે એક સાગરેપમ પુરાની છે.) પ્રશન–હે ભગવંત, બીજી શકરપ્રભા પૃથ્વીના નારકીની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર- હે ગૌતમ, જઘન્ય એક સાગરોપમની ને ઉત્કૃષ્ટી ત્રણ સાગરોપમની છે.
(બીજી નકે અગ્યાર પાઠડા છે તેની સ્થિતિ ટીકાથી કહે છે. પહેલે પાઠડે જ એક સાગરેપની ને ઉ૦ એક સાગર ને એક સાગરના અગ્યાર ભાગ કરીએ તેવા બે ભાગની. બીજે પાઠડે જ. એક સાગરને અગીયારીયા બે ભાગની ને ઉ. એક સાગર ને અગીયારીયા ચાર ભાગની. ત્રીજે પાઠડે જ. એક સાગર ને ચાર ભાગની, ને ઉ૦ એક સાગર ને છ ભાગની. ચોથે પાઠડે જ. એક સાગર ને છ ભાગની, ને ઉ૦ એક સાગર ને આઠ ભાગની. પાંચમે પાડે જ. એક સાગર ને આઠ ભાગની, ને ઉ૦ એક સાગરને દશ ભાગની. છઠે પાઠડે જ. એક સાગર ને દશ ભાગની ને ઉ૦ બે સાગર ને એક ભાગની. સાતમે પાઠડે જ બે સાગર ને એક ભાગની ને ઉ૦ બે સાગર ને ત્રણ ભાગની. આઠમે પાડે જ. બે સાગર ને ત્રણ ભાગની ને ઉ૦ બે સાગર ને પાંચ ભાગની. નવમે પાઠડે જ બે સાગર ને પાંચ ભાગની ને ઉ૦ બે સાગર ને સાત ભાગની. દશમે પાઠડે જ બે સાગર ને સાત ભાગની ને ઉ. બે સાગર ને નવ ભાગની. અગ્યારમે પાઠડે જ બે સાગર ને નવ ભાગની ને ઉ૦ બે સાગર ને અગ્યાર ભાગ એટલે ત્રણ સાગરોપમ પુરાની જાણવી.) પ્રશન–હે ભગવંત, ત્રીજી વાળપ્રભા પૃથ્વીને નારકીની કેટલી સ્થિતિ છે? ઉતર–હે મૈતમ, જઘન્ય ત્રણ સાગરોપમની ને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે.
| (ત્રીજી નરકે નવ પાઠડા છે તેની સ્થિતિ ટીકાથી કહે છે. પહેલે પડે જ ત્રણ સાગરની નેઉ૦ ત્રણ સાગર ને એક સાગરના નવ ભાગ કરીએ તેવા ચાર ભાગની. બીજે પાઠડે જ ત્રણ સાગર ને (નવીયા) ચાર ભાગની ને ઉ૦ ત્રણ સાગર ને આઠ ભાગની. ત્રીજે પાઠ ત્રણ સાગર ને આઠ ભાગની ને ઉ. ચાર સાગર ને ત્રણ ભાગની. ચોથે પાઠડે જ ચાર સાગર ને ત્રણ ભાગની ને ઉ૦ ચાર સાગર ને સાત ભાગની. પાંચમે પાઠડે જ ચાર સાગર ને સાત ભાગની ને ઉ. પાંચ સાગર ને બે ભાગની. છઠે પાઠડે જ પાંચ સાગર ને બે ભાગની ને ઉ૦ પાંચ સાગર ને છ ભાગની. સાતમે પાઠડે જવ પાંચ સાગર ને છ ભાગની ને ઉં, છ સાગર ને એક ભાગની. આઠમે પાઠડે જ છે સાગર ને એક ભાગની ને ઉ૦ છ સાગર ને પાંચ ભાગની. નવમે પાડે જ. છ સાગર ને પાંચ ભાગની ને ઉ૦ છ સાગર ને નવ ભાગની. એટલે સાત સાગરોપમ પુરાની.)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org