________________
નારકને બીજો ઉદેશે.
૧૩]
---
--
-
-
હવે સીત વેદના કહે છે. પ્રશન–હે ભગવંત, સીત વેદનાના ધણ નારકી નરકને વિષે કેવીક શીત (ઠંડી) વેદના ભોગવતાથકા વિચરે છે? ઊતર–હે ગૌતમ, તે યથા દસ્કૃતિ કાઈક લોહારને પુત્ર જુવાન, સુખવંત, બળવંત જાવત્ પુર્વલી પરે કારીગરીને વિષે નિપુણ તે લોહકાર એક મોટો લેહ પીંડ પાણીના ગાડવા જેવડે લીયે ભેદને અસીમણે તાવ પછે ઘણે કરી કુટે. (ટી) એમ જઘન્યથી એક દિવસ, બે દીવસ, ત્રણ દીવસ. ઉત્કૃષ્ટ એક માસ પર્યત ઉષ્ણ કરે ને ઘણે કરી કુટે. ત્યારે તે લેહ ઉષ્ણ ભૂત થાય. તે લેહને સાંડસે કરી ઝાલે. (અસત કલ્પનાએ જાણવા માટે ન્યાય) સાણસે ઝાલીને સીતવેદના વાળી નરકમાં તે લોહને ગાળો ઘાલે. ને ઘાલતાંજ મનમાં એવું ચીંતવેજે હું એ લેહના ગેળા મેનમેખ પછી પાછો કાઢીશ પણ તે ઘાલતા વેત જ તે લેહનો ગળો ચૂર્ણ થઈ જાય. એમ જાવત પુર્વલી પરે તે પુરૂષ પાછો ફરી તે લેહના ગોળાને કાઢવાને ઉદયમ કરી શકે નહીં.
વળી બીજે દ્રષ્ટાંત દેખાડે છે. તે યથા દ્રષ્ટાંત કાઈક મદવંત હાથી તેમજ જાવત પુર્વલી પરે તે વાવ દેખીને સાતા સુખ પામતે થકે વિચરે છે. એજ દ્રષ્ટાંત. હે ગીતમ અસત કલ્પનાએ કેાઈ સીત વેદનાનો ધણી નારકી નરક મધ્યેથી ઉપડે, ઉપડીને ઇલ મનુષ્ય લકે સીતના ઠામ ઠેકાણું છે. તે હીમનાં ઠામ, હીમના પુજના ઠામ, હેમાલા પર્વત પ્રમુખ, હીંમ પડલ પુંજના ઠામ, તુખારના ઠામ, તુખારના પુજના ઠામ, હીંમના કુટના ઠમ, હીંમ કુટ પુજના હમ એટલે હીમાળાના સીખર, અથવા માઘ (મહા) માસની ટાઢ. ઇત્યાદિક તે પારકી દેખે દેખીને તે મથે પ્રવેશ કરે, પ્રવેશ કરીને તે નારકી સીતને વિસારે, ક્ષુધાને વિસારે, જવરને વિસારે, દાહ જવરને પણ વિસરે શાંત થાય, ત્યારે તે નારકી નીંદ્રા પામે પ્રચલા નીંદ્રા વિશેષ પામે. જાવત (ઠંડી- ટાઢ જાવાથી) ઉષ્ણ ઉષ્ણ ભૂત કાયા થાય. તે નારકી સંક્રમ કરતો થકે સાતા ને સુખ બહુલપણે ભોગવે. પ્રશ્ન–હે ભગવંત, તે નારકને ઇહ લેકની સીત સમાન સાત વેદના છે? ઉત્તર– ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. સીત વેદનાના ધણી નારકી નરકને વિષે એથી અનીષ્ટતર સીતવેદના ભોગવતાં થકા વિચરે (રહે) છે. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકીની કેટલા કાળની સ્થિતિ છે ? ઉતર--હે ગૌતમ, જઘન્ય દશ હજાર વરસની ને ઉત્કૃષ્ટપણે એક સાગરોપમની છે, (પહેલી નજરકે તેર પાઠડા છે તેની સ્થિતિ ટીકાથી વીસ્તારીને કહે છે. પહેલે પાઠંડે જઘન્ય દસ હજાર વરસની, ને ઉત્કૃષ્ટી નેવું હજાર વરસની. બીજે પાઠડે જ નેવું હજાર વરસ, ને ઉ૦ નેવુંલાખ વરસની. ત્રીજે પાઠડે જ નેવુંલાખ વરસ, ને ઉ૦ પૂર્વકોડ વરસની. થે પાઠડે જ પૂર્વ ફ્રોડ વરસની, ને ઉ૦ એક સાગરના દશ ભાગ કરીએ તેવા એક ભાગની. પાંચમે પાઠડે જ દશો એક ભાગ, ને ઉ૦. દશીયા બે ભાગની. છઠે પાઠડે જ. બે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org