________________
[કર
બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ઉતર– મૈતમ, મનજોગી પણ છે, વચનગી પણ છે, કાયજોગી પણ છે ને અજોગી પણ છે. (ઉદમાં ગુણસ્થાનકના ધણું અજોગી જાણવા.) પ્રશન- હે ભગવંત, તે જીવને કેટલા ઉપગ છે? ઉતર–હે ગૌતમ, તેને બે ઉપયોગ છે. સાકારે યોગ ને અનાકારપયોગ. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ કેટલી દિશિનો આહાર કરે છે? ઉત્તર– ગૌતમ, તે છ દિશિનો આહાર કરે છે. (નિર્વાઘાતપણુ માટે). પ્રશ્ન–હે ભગવંત, તે જીવ મધ્યે કણ આવી ઉપજે ? ઉત્તરહે ગૌતમ, નારકી, તિર્યચ, મનુષ્ય ને દેવતા એવી ઉપજે. તેમાં નારકી છઠ્ઠી નરક સુધીના ને તિર્યંચનીયા તેલ, વાઉ, ને અસંખ્યાત વરસના આયુષ્યના ઘણું જુગળીયા તિર્યંચ વજીને સર્વ ઉપજે. ને મનુષ્ય તે પણ ત્રીશ અકર્મભૂમિ, છપન અંતરદ્વીપના જુગળીયા વજિ ઉપજે ને દેવતા સર્વ ઉપજે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે? ઉતર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમનું છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવ શું સમહત મરણે મરે છે, કે અસમેહત મરણે મરે છે? ઉત્તર–હે ગૌતમ, સમહત મરણે પણ મરે છે, ને અસમેહત મરણે પણ મરે છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ મરીને ક્યાં જાય? ઉતર– ગતમ, નરક પ્રમુખથી લઇને સર્વાર્થસિદ્ધ સુધી જાય, ને કેટલાએક જાત, મેક્ષપણ જાય. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી ગતિ છે, ને કેટલી આગતિ છે? ઉતર--હે ગૌતમ, પાંચ ગતિમાં જાય. તે નરક, તિર્યંચ, મનુષ્ય, દેવગતિ ને પાંચમી ગતિ તે મોક્ષની જાણવી. ને ચાર ગતિમાંથી આવે.
એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે. ગર્ભજ સંખ્યાતા છે ને સમુમિ સહિત અસંખ્યાતા જીવ છે. એ મનુષ્યને અધિકાર પુરે .
ર૪ દેવતાનો અધિકાર. પ્રશ્ન–હે ભગવંત, દેવતાના કેટલા ભેદ છે? ઊત્તર–-હે ગૌતમ, તેના ચાર ભેદ છે. ભવનપતિ ૧, વ્યંતર ૨. જોતિષી ૩, ને વૈમાનિક ૪, તેમાં ભવનપતિના દશ ભેદ છે. વ્યંતરના આઠ ભેદ, જોતિષીના પાંચ ભેદ, ને વૈમાનિકના બે ભેદ છે ( યથા: રવિણા મવા વરૂ છે ગરવા વાળમાં દારૂ બોલવા વવવ વિદ્યા વિના રેવા ? II)
તે વિસ્તારે પનવણું સુત્રથી કહે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org