________________
નારકીને પ્રથમ ઉદેશે.
૮૩]
પ્રશ્ન- હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીને દક્ષીણ દિશને અરીમાંત કેટલા ભેદે છે? ઉત્તર–હે ગૌતમ, તે પણ ત્રણ ભેદ છે. તે પૂર્વ દિશાની પરે જાવત પશ્ચિમ ઉત્તર દિશે પણ એમજ જાણવું. એમ સર્વ પૃથ્વીએ જાવત્ સાતમી નરકે ઉત્તરદિશા પર્યત પુર્વરે જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ ઘનદધીનું વળય કેટલું જાડપણે છે? ઉતર–હે ગૌતમ, છ જનનું જાણે છે. પ્રશન–હે ભગવંત, બીજી શકરપ્રભાએ ઘનદધીનું વળય કેટલું જડપણે છે? જાવત સાતમી તમતમાં પૃથ્વી સુધિ ઘનેદધીનું વળગ્ય કેટલું જડપણે છે? ઉતર––હે ગીતમ, શકરપ્રભાએ એક જોજનના ત્રીજા ભાગ સહીત છ જન જાડપણે છે, વાળપ્રભાએ ઘનાદધીનુ વળય એક જોજનના ત્રીજા ભાગે ઊંણ સાત જે જન જાડપણે છે. પંકપ્રભાએ સાત જનનું, ધુમપ્રભાએ એક જોજનના ત્રીજા ભાગ સહીત સાત
જનનું, તમપ્રભાએ એક જોજનના ત્રીજા ભાગે ઊ| આઠ જનનું, તમતમાં પૃથ્વીએ આઠ જોજન પુરા ઘનદધીનું વળય જાડાપણે છે, (દરેક નરકે જોજનો ત્રીજો ભાગ વધારે.) પ્રશ્ન–હે ભગવંત, પહેલી રત્નપ્રભા પૃથ્વીએ નવત સાતમી તમતમાં પૃથ્વીએ બીજું ધનવાયનું વળય કેટલું જડપણે છે? ઉતર–હે ગૌતમ, રત્નપ્રભાએ સાડાચાર જોજનનું છે, શકર પ્રભાએ પણ પાંચ જેજનનું, વાળભાએ પાંચ જનનું, પંકપ્રભાએ સવાપાંચ જજનનું, ધુમપ્રભાએ સાડાપાંચ
જનનું, તમપ્રભાએ પણ છે જે જન ને તમતમાં પૃથ્વીએ છે જે જનનું જડપણે ઘનવાયનું વળય છે. (દરેક નરકે એક ગાઉ એટલે પા જેજન વધારવું.) પ્રશન–હે ભગવંત, પહેલી રત્નપ્રભા પૃથ્વીએ જાત સાતમી તમતમાં પૃથ્વીએ ત્રીજું તનવાયનું વળય કેટલું જડપણે છે? ઉતર–હે ગીતમ, રત્નપ્રભાએ છ ગાઉ, શકરપ્રભાએ છ ગાઉ અને એક ગાઉનો ત્રીજો ભાગ, વાળુપ્રભાએ એક ગાઉના ત્રીજા ભાગે ઊંણું સાત ગાઉ, પંકપ્રભાએ સાત ગાઉ, ધુમપ્રભાએ એક ગાઉના ત્રીજા ભાગે અધીક સાત ગાઉ, તમપ્રભાએ એક ગાઉના ત્રીજા ભાગે ઊણાં સાત ગાઉ, ને સાતમી તમતમાએ આઠ ગાઉ (બે જોજન) ને જડપણે તનવાયને વળય છે. (દરેક નરકે ગાઉને ત્રીજો ભાગ વધારવો.) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ ઘનોદધીનું વળય છે જે જન જાડ૫ણે છે, તે મણે ક્ષેત્ર છેદનબુએ છેદ કે વણથકી શ્યામ વર્ણ દ્રવ્ય વગેરે સંરથાનવંત એવા છે? ઊતર–હે ગૌતમ, હા છે, એમ જવત સાતમીનરક પર્વત ત્યાં જેટલું જાણે છે ત્યાં તેટલું તેમજ કહેવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ ઘનવાયનું વળયે સાડાચાર જોજન જાડ૫ણે છે, તેને ક્ષેત્ર છેદનબુબે છેદથકે વર્ણ પ્રમુખ છે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org