________________
નારકીને પ્રથમ ઉદેશો,
પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ, સર્વ પુદ્ગળ પુર્વ કાળને અનુક્રમે કરી પેઠાં છે? કે સમકાળે સર્વ પુદગળ પેઠાં છે ? ઉતર–હે શૈતમ, એ રત્નપ્રભા પૃથ્વીએ સર્વ પુદગળ પુર્વ કાળને અનુક્રમે કરી અનંતી વાર પેઠાં છે. પણ સમકાળે સર્વ પુદગળ પિઠાં નથી. એમ જાવંત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી પુર્વે કાળને અનુકસે કરી સર્વ પુદગળ છાંડી છે? કે સમકાળે સર્વ પુદગળ છાંડે છે ? ઊતર–હે ગેમ, એ રત્નપ્રભા પૃથ્વી પુર્વ કાળ અનુક્રમે કરી સર્વ પુદગળે અનંતીવાર છાંડી છે. પણ સમકાળે સર્વ પુદગળે બંડી નથી (કેમકે કેટલાએક પુદગળ બહાર પણ છે) એમ જાવત્ સાતમી નરક પયંત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રનપ્રભા પૃથ્વી શું શાસ્થતિ છે? કે અશાસ્થતિ છે? ઉત્તર–હે ગૌતમ, શાસ્થતિ પણ છે, જે અશાસ્થતિ પણ છે. પ્રશ્ન–હે ભગવંત, શું કારણથી એમ કહો છે જે શરવતિ પણ છે ને અશાસ્થતિ પણ છે? ઉતર હે ગીતમ, દ્રવ્યપણે શાસ્થતિ છે, અચળ છે. ને પર્યાગુણે તે વર્ણના પર્યાય, ગંધના પર્યાય, રસના પર્યાય ને પર્સના પર્યાયપણે કરી અશારવતિ છે. તે કારણે હે ગૌતમ એમ કહીએ છીએ જે રાતિ પણ છે ને અશાવતિ પણ છે. એમ જાવત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી કાળથી કેટલા કાળની છે, ને કેટલા કાળ સુધી
ઊતર– હે ગૌતમ, કણેય એ કીધી નથી. તેમ એ પૃથ્વી કોઈ કાળે હતી નહીં એમ પણ નથી, તેમ કોઈ કાળે એ પૃથ્વી નથી એમ પણ નથી, તેમ કોઈ કાળે એ પૃથ્વી નહીં હોય એમ પણ નથી. એ પૃથ્વી અનાદિ કાળની છે, વર્તમાનકાળે પણ છે, ને અનાગત (આવતે) કાળે પણ હજ, ધવ છે, નીત્ય છે. શાસ્થતિ છે. તેને કાળાંતરે પણ ક્ષય નથી, ઘટતી, વધતી નથી, અવસ્થિત છે. એમ જાત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન– હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના ઉપરલા ચરીમાંતથી હેલો ચરીમાંત એ બે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉત્તર– હે ગૌતમ, એક લાખ ને એસી હજાર જનો અબાધા છે. (એ નરકનું જાડપણું જાણવું.) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃવિએ ઉપરલા ચારીમાંતથકી બરકાંડને હેલો ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાએ અંતર છે? ઉતર– હે શૈનમ, સોળ હજાર જનો છે. (બરકાંડ આથી જાણવું.)
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org