________________
નારકીના પ્રથમ ઉદેશે,
ઉત્તર–હે ગૌતમ, બે લાખ જેજનને છે. (તે એમ જે સોળ હજારનો ખરકાંડ, ચોરાસી હજારનો પંકબહુલકાંડ, એંસી હજાર અબહુલકાંડ ને વીસ હજાર જોજનને ઘનોદધી એમ બે લાખ જન જાણવા.) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી ઉપર ચરીમાંત ને તે હેઠે ઘનવાયને પણ ઉપર ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉતર– ગૌતમ, બે લાખ જેજનાનો છે. (તે પુલી રીતે જવો.) પ્રશન–હે ભગવંત, એ રતનપ્રભા યુવાનો ઉપર ચરીમાંત ને ઘનવાયનો હેલે ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉત્તર- હે ગતમ, અસંખ્યાતા લાખ જજન છે. (તે એમને પુર્વલા બે લાખમાં અસંખ્યાતા લાખ જેજનને ધનવાય ભળે માટે ) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી ઉપર ચરીમાંત ને તે હદે તનવાયને પણ ઉપર ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉત્તર–હે ગીતમ, પુર્વલી રીતે અસંખ્યાતા લાખ જેજનાનો છે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનો ઉપરલો અરીમાંત ને તવાયનો હેલો ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉતર– હે ગૌતમ, અસંખ્યાતા લાખ જનનો છે. (પુલામાં અસંખ્યાતા લાખ જેજ નને તનવાય ભેળવો. અસંખ્યાતામાં અસંખ્યાતા ભળે તો પણ અસંખ્યાતા થાય કેમકે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે. માટે વિરૂદ્ધ નહિ) એમ એણે અભિપ્રાયે હેઠે જે અસંખ્યાતા લાખ જોજનને આકાશ છે, તેનું પણ તે જ રીતે અંતર જાણવું. પ્રશ્ન–હે ભગવંત, બીજી શકરપ્રભા પૃથ્વી ઉપર ચરીમાંત ને તેનો હેલે ચરીમાંત, તે વચ્ચે કેટલે અબધાઈ અંતર છે? ઉતર– હે ગૌતમ, એકલાખ ને બત્રીસ હજાર જેજન છે. (બીજી નરકને જાડ- પણ લેવો. પ્રનિ–હે ભગવંત, બીજી શર્કરપ્રભા પૃથ્વીનો ઉકલે ચરીમાંત ને ઘનોદધીનો હેડલે ચરીમાંત, તે વચ્ચે કેટલું અંતર છે? ઉતર–હે ગૌતમ, એક લાખને બાવન હજાર જેજનનો છે (વીશહજારનો દધી ભળ્યો માટે.) એમ પુર્વલે અભીપ્રાયે ઘનવાય અસંખ્યાતા જેજનના અબાધાએ છે. એમજી તનવાય ને આકાશ પર્યત જાણવું. વળી એજ રીતે સાતમી નરક પર્યા, પણ એટલો વિશેષ કે જે જે નરકે જેટલું જડપણું છે તેમાએ ધનદધીનું વીશહાર જે જનનું જાડાપણું ભળીએ તે શકરપ્રભાને અનુસારે જાણવું.
હવે ઘનોદધીનું નરકના પીંડ સહીત પ્રમાણ કહે છે. વાળુભ ત્રીજી નરકે, એક લાખ ને અડતાલીશ હજાર જોજનનું જાણું છે. તે એમ જે એક લાખ અઠાવીશ
૧
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org