________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના ઉપલા વરીમાંતથકી રત્નકાંડને હેલે ચરીમાંત. તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉત્તર-હે મૈતમ, એક હજાર જેજન છે. (રત્નકાંડ એક હજાર જેજનને છે તે માટે ) પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના ઉપલા ચરીમાંતથી બીજે જે વકાંડ તેહનો પણ ઉપર વારીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઊતર–હે શૈતમ, એક હજાર જોજન છે. (રત્નકાંડ આછી જાણવું.) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ, ઉપરલા ચરીમાંતથકી બીજે જે વજકાંડ તેને હેલે ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉત્તર-હે મૈતમ, બે હાર જોજનનો છે. (નકાંડ ને વજીકાંડ બને થઇને.) એમ એણે અભિપ્રાય. જાત સેળમાં રણકાંડને ઉપર ચરીમાંતે પનર હજાર જેજનને છે. ને હેડલે ચરીમાંત સોળ હજાર જેજનને અંતર છે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના ઉપલા ચરીમાંથી પંકબહુલકાંડનો ઉપલો ચરીમાંત, તે વચ્ચે કેટલો અબાધા અંતર છે. ઉત્તર– હે ગૌતમ, સોળ હજાર જેજનને છે. (બરકાંડ આઠી. ) પ્રશ્ન–હે ભગવંત, એ રપ્રલ પૃથ્વીના ઉપરલા ચરીમાંતથકી પંકલકાનો હેલે ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે? ઉત્તર હે ગૌતમ, એક લાખ જનને છે. (બરકાંડ ને પંકબહુલકાં થઈને.) પ્રશ્ન–હે ભગવંત, એ રમજા પૃથ્વીના ઉપરલા ચરીમાંતથકી અપહલકાંડનો ઉપલો ચરીમાંત, તે વચ્ચે કેટલું અંતર છે? ઊતર-હે મૈતમ, તે પણ એક લાખ જનનો છે. (ખરકાંડને પંકબહુલકાંડ થઈને.) પ્રશન–હે ભગવંત રત્નપ્રભા પૃથ્વીના ઉપલા અરીમાંતથી અપબહુલકાંડને હેલે ચરીમાંત, એ વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉતર--હે ગીતમ, એક લાખ એંસી હજાર જેને છે. (તે એમ જે સોળ હજારનો બરકાંડ, ચોરાસી હારને પંકબહુલકાંડ, ને રસી હારને અપબહુલકાંડ. એ સર્વ મળી એક લાખ એંસી હજાર જેજન થાય તે આથી જણવું.) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભ પૃથ્વી ઉપર ચરીમાંત ને રતપ્રભા પૃથ્વી કે જે ઘનોદધી તેને પણ ઉપરલો ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધા અંતર છે ? ઉતર–હે ગેમ, એક લાખ એંસી હજાર જજનનો છે (તે પુર્વલી રાતે.) પ્રશન– હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી ઉપર ચરમાંત ને ઘનદિધીને હેલે ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org