________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ઉતર–હે ગૌતમ, હા, એ સર્વ છે. એમ જાવત સાતમી નરક પર્યત જ્યાં જેટલું ઘનવાયનું જાડાપણું છે ત્યાં તેટલું તેમજ કહેવું. એમ તનવાયનું વળય પણ જાવત શબ્દ સાતમી નરક પર્વત જ્યાં જેટલું જાડાપણું છે ત્યાં તેટલું જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનું ઘોદધી વળયો કે આકાર છે? ઉતર---જે ગતમ, વટ વળાકારે છે. (ચુડીને આકારે) એ રત્નપ્રભા પૃથ્વીને ચોપર વીટી રહ્યું છે. એમ જાવત્ સાતમી નરક પર્યત ઘનોદધીનું વળય જાણવું. પણ એટલે વિશેષ જે પિતપોતાની નરક પૃથ્વી વીટી રહ્યા છે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનું ઘનવાયનું વળય કયે આકારે છે? ઉતર–હે ગૌતમ, વટ વળાકારે છે. તેમજ જાત જેણે રત્નપ્રભા પૃથ્વીનું ઘનોદધી વળય સર્વ દિશે ચેપર વીટીને રહ્યું છે. એમ નવત્ સાતમી નરક પર્યત ઘનવાયનું વળય જાણવું. પ્રશન–-ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનું તનવાયનું વળય કે આકારે છે? ઉતર–હે ગીતમ, વટ વળયાકારે છે. જાવઃ જેણે રત્નપ્રભા પૃથ્વીનું ઘનવાયનું વળય સર્વદિશે ચેપર વીટયું છે. એમ જાવત્ સાતમી નરક પર્યત તનુવાય વળયાકારે જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી કેટલી જોજન લાંબપ, પહોળપણે ને કેટલા જોજન પરિધિપણે છે? ઉતર– ગૌતમ, અસંખ્યાતા હજાર જોજન લાંબપણે, પહોળપણે છે. ને અસંખ્યાતા હજાર જોજન પરિધિપણે છે. એમ જાતુ સાતમી નરક પર્યત જાણવું. પ્રશ્ન-હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી અંતે ને મધ્યભાગે સર્વદિશે જાડપણે સરખી છે? ઉત્તર–હે શૈતમ, હા. સર્વ કામે સરખી છે. એમ જાત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ પૂર્વ કાળને અનુક્રમે કરી સર્વ જીવ ઉપના છે, કે સમકાળે સર્વ જીવ ઉપના છે ? ઉત્તર–હે ગેમ, એ રત્નપ્રભા પૃથ્વીએ સર્વ ઇવ પુર્વ કાળને અનુક્રમે કરી અનંતીવાર ઉપના છે. પણ સર્વ જીવ સમકાળે એકી વખતે) ઉપના નથી (કેમકે નરક સિવાય ત્રણ ગતિના જીવ છે માટે). એમ નવત્ સાતમી નરક પયંત જાણવું. પ્રનિ–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી, પુર્વ સર્વ જ કાળને અનુક્રમે કરી છાંડી છે? કે સમકાળે સર્વ જીવે છડી છે? ઉતર–હે ગૌતમ, એ રત્નપ્રભા પૃથ્વી, પુર્વ સર્વ જે કાળને અનુક્રમે કરી અનંતીવાર છાંડી છે. પણ સમકાળે સર્વ જીવે છાંડી થી કેમકે છડે તે નરક ગતિનો અભાવ થાય.) એમ જાવ સાતમી નરક પયંત જાણવું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org