________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ઊ-તર્—હૈ ગૈતમ, એ પ્રકારના છે, કાઇક નરકાવાસા સખ્યાતા જોજન વિરતારપણે છે, ને કાઇક અસંખ્યાતા જન વિસ્તારપણે છે. તેમાં જે નરકાવાસ સંખ્યાતા વિસ્તારપણે છે તે સંખ્યાતા લાખ બેજનના લાંબષણે, પહેાળપણે છે. તે સ`ખ્યાતા લાખ જોજન કરતા પરિચિપણે છે. ને જે નરકાવાસા અસખ્યાતા તેજનના વિસ્તારપણે છે તે અસ’ખ્યાતા લાખોજન લાંબષણે, પહેાળપણ છે, ને અસંખ્યાતા લાખ જોજન કરતા પરિધિ પણે છે. એમ વતુ છછી તમા નરક પર્યંત જાણવું.
[૯૭
પ્રરન-હું ભગવત, સાતથી નરકના નરકાવાસા કેવા લાંબષણે, પહેાળપણે તે પરિધિપણે છે? -ત૨-હે ગાતમ, તે નરકાવાસા એ પ્રકારે કથા છે. એક સખ્યાતા બેજનના વિસ્તારે છે તે ચાર અસંખ્યાતા વ્હેજનના વિસ્તારે છે. તેમાં જે સખ્યાતા ોજનના વિસ્તારે અપયટાણુ નામે નરકાવાસ છે તે એક લાખ બેજન લાંપણે, પહેાળપણે છે. ને ત્રણ લાખ સેાળ હન્તર સે સતાવીશ ોજન ત્રણ ગાઉ એકસેસ અઠ્ઠાવીશ ધનુષ સાડાહેર આંગુલ કાંક ઝાઝેરાએ ફરતો પરિધિપણ છે. તે તેમાં જે અસખ્યાતા તેજનના વિસ્તારે કાવાસા છે તે અસંખ્યાતા લાખ્ તેજન લાંબષો, પહાળપણે તે કરતા પરિઘિપણે છે, પ્રશ્ન—હૈ ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસા થે વણું (૨ગે) છે? ઊતર્---હે માતમ, કાળા વણ છે. કાળજ પ્રભા છે. યવંત, ગંભીર, રેશમ હર્ષ તે દેખીને ફૂવાડાં ઊભાં થાય છે. મીહામણા છે, ત્રાસના ઉપજાવણહાર છે, ઉત્કૃષ્ટા કાળા છે. એમ જાવત્ સાતમી નરક પર્યંત જાવું.
પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસા કવે ગધે છે ?
ઊ-તર- હું ગાતમ, તે યથાદષ્ટાંતે જેવા સર્પમૃત કલેવર, ગવા (ગાય) મૃતક, સ્વાનમૃતક, ખીલાડામૃતક, મનુષ્યકલેવર, મહીય (પાડા) ના કલેવર, સુક (ઉંદર) ના કલેવર, અશ્વ (ઘેાડા) ના કલેવર, હસ્તા (હાથી) ના કલેવર, સીંહના કલેવર, વાઘના કલેવર, ચીત્રાના કલેવર, દીપડાના કલેવર, ઇત્યાદિકના જેમ કાલા (સહ્મા) વધ્યા માંસ તે દુભિગધપણું પામ્યા તે મધ્યે કીડા સુખ ઉપના તેણે ફરી સહીત છે તે મહા અપવિત્ર કલમલાવત ભયનું કારણ બીહામણું જેનું દર્શન છે એમ ભગવતે કહ્યું. ત્યારે ગાતમ સ્વામી પુછે છે, પ્રશ્ન- હું ભગવત, તે નરકના એહવા ગધ છે?
ઉતર્—હું ગૌતમ, એ અર્થ સમર્થ નહીં, કેમકે એ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસા એથી (અનંત ગુણા) અનીત ગધ છે નિચે અમનેહર ગધ છે. નિચે અણગમો ગધ છે. એમાવત સાતમી નરક પર્યંત નવું.
પ્રશ્ન- હે ભગવત, એ રત્નાલા પૃથ્વીએ નરકાવાસા કવે સ્પર્શે છે?
ઉત્તર--હે ગતમ, તે યાદ્રષ્ટાંતે કહે છે. જેવી ડંગની ધાર, ૭રપલા (સયા) ની ધાર, કુગ્ગીરીકા, (દાભ વિશેધ તૃણુ વિશેષ તેના પત્ર)ની ધાર, સસ્ત્રની અણી, બરછીની અણી, તે.મર ( આયુધ ) ની અણી, નારાય ( આયુધ ) ની અણી, સળીની અણી, લકુલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org