________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
અસનીમાંથી ઉપજે? કે પ`ખીમાંથી ઉપજે? કે ભૂજપરસર્પમાંથી ઉપજે, કે પરીસર્પમાંથી ઉપજે, ચતુષ્પદમાંથી ઉપજે? કે સર્પમાંથી ઉપજે, કે સ્ત્રીમાંથી ઉપજે, કે માછલા. ને મનુષ્યમાંથી ઉપડ઼ે ?
ઉત્તર-હે ગાતમ,અસની તિર્યંચમાંથી ઉપજે જાવત્ માછલા તે મનુષ્યમાંહેથી પણ ઉપજે, એમ એણે અભીપ્રાયે સાથે નરકે ઉપજવાની એ ગાથા છે તેના અર્થ કહે છે.
પહેલી નરકે અસંજ્ઞી તિર્યંચ જાય, બીજી નરક સુધી પરીસર્પ ભુજપર સર્પ જાય. ત્રીજી નરક સુધી પંખી જાય. ચોથી નરક સુધી સીંહ પ્રમુખ થળચર જાય. પાંચમી નરક સુધી ઉરપરસર્પ જાય. છઠી નરક સુધી સ્ત્રી જાય. અને સાતમી નરક સુધી મછ જળચર્ ને મનુષ્ય જાય.
[૯૨
પ્રશ્ન—હૈ ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીને વિષે એક સમે કેટલા નારકી ઉપજે ? -તર્—હૈ ાતમ, જઘન્યથી એક, બે, ત્રણ. તે ઉત્કૃષ્ટા સંખ્યાતા પણઉપજે તે અસં ખાતા પણ ઉપજે. એમ જાવત્ સાતમી નરક પર્યંત જાણવું.
પ્રશ્ન—હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી સમયે સમયે એકકા કાઢતાંથકાં કેટલે કાળે કાઢી રહીએ?
ઉત્તર-હે ગાતમ, એ રત્નપ્રભાના નારકી અસખ્યાતા છે. તે સમયે સમયે એકેક કાઢતાં થકાં અસંખ્યાતી ઉત્સપિણિ, અવસર્પિણએ, કાઢી ન રહીએ એટલા નારકી છે (એ અસત કલ્પના દેખાડી છે. પણ કૃણેષ્ઠ અપર્યાં નથી. ) એમ જાવત્ સાતમી પર્યંત જાણવું. પ્રરન—હૈ ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીએ નારકીના શરિરની કેવડી અવગાહના (ઉંચાય) છે? ઉ-તર---હું ગાતમ, તેના શરીરની અવગાહના એ પ્રકારની છે. એક ભવધારણીક શરીર ને બીજી ઉત્તર વૈક્રીય શરીર. તેમાં ભધારણીક શરીરની અવગાહના જધન્યથી આંગુલને અસખ્યાતમે ભાગે છે ને ઉત્કૃષ્ટી સાત ધનુષ ત્રણ હાથ છ આંગુલની છે, તે જે ઉત્તર વૈક્રીય શરીર તેની અવગાહના જઘન્યથી આંકુલને સ ંખ્યાતગે ભાગે તે ઊત્કૃષ્ટપણે પનર ધનુષને અઢી હાથની છે.
પ્રશ્ન—હે ભગવત, ખીજી નરકે નારકીના શરીરની અવગાહના કેવડી છે?
ઉ-તર્—હે ગાતમ, તેના ભવધારણી શરીરની અવગાહના જધન્યથી આંશુલને અસંખ્યાતમે ભાગે તે ઉત્કૃષ્ટપણે પનર ધનુષ તે અઢી હાથની છે, ને ઉત્તર વૈક્રીય જન્ય આંકુલને સંખ્યાતમે ભાગે તે ઉત્કૃષ્ટપણે એકત્રીશ ધનુષ ને એક હાથની છે,
પ્રશ્ન હે ભગવત, ત્રીજી નરના નારકીના શરીરની અવગાહના કેવડી છે ? ઉત્તર્—હૈ ગૈાતમ, ભવધારણી શરીર જધન્ય આંગુલના અસંખ્યાતમા ભાગ ને ઉત્કૃષ્ટપણે એકત્રીશ ધનુન ને એક હાથ. તે ઉત્તર વૈક્રીય ખાસડ ધનુષ ને એ હાથની છે. પ્રશ્ન-હે ભગવંત, ચોથી નરકના નારકીના શરીરની અવગાહના કેવડી છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org