________________
નારકીને પ્રથમ ઊદેશે.
ઉત્તર–હે ગૌતમ, હા, છે. એમ જાવત સોળમા રષ્ટિકાંડ પર્યત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીમાંહે કબહુલકાંડ ચેરાસીહજાર જેજનને જાડપણે છે, તે એ ક્ષેત્ર છેદન બુએ છેદથકે વર્ણથી કાળા દ્રવ્ય જાવત આઠ સ્પર્શ છે? ઉત્તર–હે ગૌતમ, હા છે. એમ અપબહુલકાંડ એંશી હજાર જનને જાણે છે, તેનું પણ એમજ પુર્વલી રીતે કહેવું, પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી હેઠે ઘનોદધી વીશ હજાર જેજન જાડપણે છે, તેમાં ક્ષેત્ર છેદનબુબે છેદતેથકે વર્ણ પ્રમુખ છે? ઉત્તર– હે ગૌતમ, હા છે. (એમ બધા બેલ કહેવા). પ્રશ્ન–હે ભગવંત, ધનદધીની હેઠે ઘનવાય અસંખ્યાતા હજાર જે જન જાડ૫ણે છે, તેમાં ક્ષેત્ર છેદનબુએ છેદતેથકે વર્ણ પ્રમુખ છે? ઉત્તર–હે ગૌતમ, હા છે. (એમ બધા બોલ પુર્વલી રીતે કહેવા) પ્રશ્ન–હે ભગવંત, ઘનવાય હેઠે તનવાય પણ અસંખ્યાતા હજાર જે જન જાડ૫ણે છે. તેમાં ક્ષેત્ર છેદનબુગે છેદથકે વર્ણથી કાળા દ્રવ્ય પ્રમુખ પુર્વલપરે છે? ઉત્તર– હે ગૌતમ, હા છે. (એમ બધા બોલ પુર્વલી રીતે કહેવા). પ્રશ્ન–હે ભગવંત, તનવાય હેઠે આકાશ પણ અસંખ્યાતા હજાર જે જન જાડ૫ણે છે. તે માટે ક્ષેત્ર છેદનબુબે છેદથકે પૂર્વલી પરે વર્ણથકી કાળી દ્રવ્ય પ્રમુખ છે? ઉતર–હે ગતમ, હા છે. (એમ બધા બેલ પુર્વલી રીતે કહેવા.) પ્રશ્ન-હે ભગવંત, પહેલી રત્નપ્રભા પૃથ્વી હેઠે બીજી શકરપ્રભા પૃથ્વી એક લાખ ને બત્રીસ હજાર જોજન જાડ૫ણે છે, તેમાં ક્ષેત્ર છેદન પ્રતર વિભાગ બુધે છેદતેથકે પાંચ વણિદ્રવ્ય છે? જાવત પાંચ સંસ્થાનવંત મહેમાહે મળી રહ્યાં છેઃ ઉત્તર-હે મૈતમ, હા. જાવત પુર્વલી રીતે માંહો માંહી મળી રહ્યા છે. પ્રશ્ન–હે ભગવંત બીજી શકરપ્રભા પૃથ્વી હેઠે એમ ઘોદધી પણ વીસ હજાર જેજન જાડાપણે છે. તે હેઠે ઘવાય અસંખ્યાતા હજાર જોજન જાડાપણે છે. તે હેઠે તનવાય પણ અસંખ્યાતા હજાર જે જન જાડ૫ણે છે. તે હેઠે આકાશ પણ અસંખ્યાતા હજારો
જન જાડ૫ણે છે. તે માટે ક્ષેત્ર છેદનબુબે છેદથકે વર્ણ પ્રમુખ છે? ઉત્તર– હે મૈતમ, હા છે. એમાવત સાતમી નરક પર્યત અધિકાર જેમ શકરપ્રભાને કહ્યો તેમજ જાણવો. (આંહી રત્નપ્રભાની ભલામણ નહીં દેતાં શકરપ્રભાની ભલામણ દીધી તેનું કારણ એ જે રત્નપ્રભાના ખરકાંડ પ્રમુખ ત્રણ પ્રકારે છે, ને શકરપ્રભાને એકજ પ્રકાર છે, માટે છે નરકે એક પ્રકાર હોવાથી શકરપ્રભાની ભલામણ દીધી એ ભાવાર્થ જાણવો.)
11
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org