________________
[પ૦
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પ્રમ- હે ભગવંત, ઉરપર સર્ષ થળચર તિર્યંચણીનું કેટલું આયુષ છે? ઉત્તર–હે ગીતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું, ને ઉત્કૃષ્ટપણે કોડ પુર્વનું (તેમાં જુગળ ન હેય.) પ્રશ્ન–હે ભગવંત, ભુજપર સણીનું કેટલા કાળનું આયુષ છે? ઉતર–હે ગેમ, જેમ ઉપર સર્ષણનું કહ્યું તેમ જાણવું તેમાં પણ જુગળીયા હેય નહીં,) પ્રશ્ન–હે ભગવંત, બેચર તિર્યંચણીનું કેટલું આયુષ છે? ઉત્તર–હે ગતમ, જધન્યથી અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે પલ્યોપમને અસંખ્યાતમો ભાગ જાણો. (જુગળ માટે).
એ તિર્યંચણીની ભવસ્થિતિ વિવરીને કહી. હવે મનુષ્યણીની ભવસ્થિતિ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, મનુષ્યની સ્ત્રીની એક ભવે કેટલા કાળની સ્થિતિ છે ? ઉતર– હે ગૌતમ, ભરતાદિક ક્ષેત્ર આશ્રિ જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેવકુરું પ્રમુખ આશ્રિને ત્રણ પલ્યોપમ. ને વિરતિ સહીત પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણું ક્રોડપૂર્વ સુધી ચારીત્ર પ્રમુખ ધર્મ કરે (ડપુર્વ ઉપર જેનું આયુષ હેય તેને ધર્મ ઉદે આવે નહીં કેમકે તે જુગળ કહેવાય). એ મનુષ્યણીને સમચે ભવસ્થિતિ કહી. હવે તેની વિવરીને ભવસ્થિતિ કહે છે. પ્રશ્ન–હે ભગવંત, કર્મભૂમીની મનુષ્યની સ્ત્રીનું કેટલું આયુષ્ય છે? ઉત્તર-હે ગૌતમ, ભરતાદિક ક્ષેત્ર આશ્રિને જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે ઘણુ પલ્યોપમનું. (પહેલે સુખમાસુખમ આરે જુગળીયાને હતું તે માટે કહ્યું.) ને ધર્મચરણ આશ્રિને જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશણા કોડ પૂર્વનું. પ્રશ્ન- હે ભગવંત, પાંચ ભરત ને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રના કર્મભૂમિની મનુષ્યની સ્ત્રીનું કેટલું આયુષ્ય છે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમનું (પ્રથમ આરે જુગળીયાને હેય માટે) ને ધર્માચરણ આથિને જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણ ક્રોડ પૂર્વનું જાણવું. પ્રરન–હે ભગવંત, પુર્વ મહાવિદેહ ને પશ્ચિમ મહાવિદેહ કર્મભૂમિ મનુષ્યની સ્ત્રીનું કેટલું આયુષ્ય છે? ઉતર–- ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટ પણે કોડ પૂર્વનું છે. ત્યાં સદાય સરખો કાળ છે માટે) ને ધર્માચરણ આધિને જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉ&ષ્ટપણે દેશે ઉણું ક્રેડ પૂર્વનું. (દેશે ઉણું તે નવ વરસ ઊણું જાણવા.) પ્રશ્ન–હે ભગવંત, અકર્મભૂમિના મનુષ્યની સ્ત્રીનું આયુષ્ય કેટલું છે? ઉતર–હે ગૌતમ, જનમ આશ્રિને પુછીએ તે જઘન્યથી દેશે ઊણા પલ્યોપમ (તે પણ
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org