________________
મનુષ્યની ભવસ્થિતિને અધિકાર
પn]
અસંખ્યાતમે ભાગે ન્યુન જાણવું). ને ઉત્કૃષ્ટપણે ત્રણ પાપમનું છે. અને સંહરણ આશ્રિને પુછીએ તે (ભરત પ્રમુખના મનુષ્યને કાઇક દેવતા ઉપાડીને અકર્મભૂમિમાં મુકે તે આશ્રિ.). જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશે ઊંણે પૂર્વ કોડ. (ઇહાંથી ઉપાડે તે કાળે તે મનુષ્યને જેટલાં વરસ થયાં હોય તેટલા વરસે ઊણું ક્રેડ પૂર્વ ત્યાં તે મનુષ્ય જીવે તે માટે દેશે. ઊંણાં કહ્યાં). પ્રશ્ન–હે ભગવંત, પાંચ હેમવય ને પાંચ એરણય એ દશ ક્ષેત્રના અકર્મભૂમિના મનુ Mની સ્ત્રીનું કેટલું આયુષ્ય છે? ઉત્તર-હે ગૌતમ, ત્યાં જેને જનમ છે તે આશ્રિ પુછીએ તે જઘન્યથી દેશે ઉણ પલ્યોપમનું (તે પણ પપમને આઠમે ભાગે ઊણું એમ ટીકાકાર કહે છે), અસંખ્યાતમે
ભાગે ઊણું જાણવું ને ઉત્કૃષ્ટપણે એક પલ્યોપમ પુરું જાણવું. પણ કોઈ કર્મભૂમિના મનુષ્યને દેવતા સંહરે તે સંહરણ આશ્રિ તેહને જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે દેશે ઊંણ કેડ પૂર્વનું જાણવું. પ્રશન–હે ભગવંત, પાંચ હરીવા ને પાંચ રમકવાસ એ દસ ક્ષેત્રના અકર્મભુમિ મનુબની સ્ત્રીનું આયુષ્ય કેટલું છે? ઉતર– હે ગૌતમ, જનમ આશ્રિને પુછીએ તે જઘન્યથી દેશે ઉણ બે પલ્યોપમનું તે પણ પાપમને અસંખ્યાતમે ભાગે ઉણું ને ઉત્કૃષ્ટપણે બે પોપમ પુરાનું છે. ને સંહરણ આધિને પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉ&ષ્ટપણે દેશે ઊણું ક્રેડ પૂર્વનું છે. પ્રશન–હે ભગવંત, પાંચ દેવકુર ને પાંચ ઉત્તરકુર, એ દશ ક્ષેત્રના અકર્મભૂમિનાં મનુષ્યની સ્ત્રીનું કેટલું આયુષ્ય છે? ઉતર––હે ગૌતમ, જનમ આશ્રિ પુછીએ તે જઘન્યથી દેશે કહ્યું ત્રણ પાપમ, તે પણ પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઉણું જાણવું. ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પુરું જાણવું. ને સંહરણ આગ્નિ પુછીએ તે જઘન્યથી અંતમુહુર્ત ને ઉત્કૃષ્ટ પણે દેશે ઉણિ કોડ પૂર્વનું જાણવું. પ્રશન-હે ભગવંત, છપન અંતરદીપ અકર્મભૂમિના મનુષ્યની સ્ત્રીનું કેટલું આયુષ છે? ઉતર– ગૌતમ, જનમ આશ્રિ પુછીએ તે જઘન્યથી દેશે ઉણપલ્યોપમને અસંખ્યાતમે ભાગ તેપણ અસંખ્યાતમે ભાગે ઉણે જાણ. (અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે તે માટે વિરૂદ્ધ નહીં.) ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમને અસંખ્યાત ભાગ સંપુર્ણ જાણો. ને સંહરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણા કેડ પુર્વનું જણવું.
એ મનુષ્યની સ્ત્રીના ભવસ્થિતિ કહી. હવે દેવતાની સ્ત્રીની ભવસ્થિતિ કહે છે. પ્રશન–હે ભગવંત, દેવાનું કેટલું આયુષ છે? ઉતર–હે ગાતા, (સમુદાયપણે) જઘન્યથી દશ હજાર વરસનું (ભવનપતિ, વ્યંતરાદિક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org