________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પ્રશ્ન-હે ભગવત, ચોથી પકપ્રભા પૃથ્વી કેટલી જાડપણે છે ? ઉતર--હે ગાતમ, એક લાખ તે વીશ હજાર જોજનની જાડપણે છે. પ્રરન-હે ભગવંત, પાંચમી ધુમપ્રભા પૃથ્વી કેટલી જાડપણે છે? ઉ-તર્હૈ ગૈાતમ, એક લાખ ને અઢાર હબ્નર જોજનની જાડપણે છે. પ્રશ્ન—હે ભગવત, છી તમપ્રભા પૃથ્વો કેટલી જાડપણે છે ? ઉ-તર્હે ગાતમ, એક લાખ ને સોળ હજાર જોજનની જાડપણે છે. પ્રરન—હું ભગવત, સાતમી તમતમાં પૃથ્વી કેટલી જાડપણે છે? ઉ-તર—હે ગાતમ, એક લાખ તે આઠ હાર બેજનની જાડપણે છે. પ્રરન હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના કેટલા કાંડ (ભાગ) છે?
[se
ઉ-તર--હે ગાતમ, તેના ત્રણ ભાગ છે. ખરકાંડ (કણભાગ) ૧, પકબહુલકાંડ (ઘણા કાદવરૂપ) ૨, તે અપબહુલકાંડ (પાણીમય) ૩.
પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીને ખરકાંડ કેટલા પ્રકારો છે?
ઉત્તર—હું ગાતમ, સાળ પ્રકારના છે. પ્રથમ રત્નના ૧, વજ્ર ૨,. વૈદુર્ય ૩, લાહીતાક્ષ ૪, મસારગા ૫, હંસગર્ભ ૬, પુલક છ, સાગધીક ૮, જોતીરસ ૯, અજન ૧૦, અંજન પુલક ૧૧, રજત (રૂપુ) ૧૨, સુવર્ણ ૧૩, અંકરત્ન ૧૪, સ્ફટિક ૧૫, તે રીશ્નરત્નના કાંડ ૧૬. પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીએ સાળ પ્રકારના ખરકાંડ છે, તેમાં પહેલા રત્ન કાંડ કેટલા પ્રકારો છે?
ઉ-તર્~~હું ગાતમ, એક પ્રકારને છે. એમ વત્ સાળમાં રીટ્ટકાંડ સુધી સર્વ એકેક પ્રકારનાજ છે.
પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીમાં પકબહુલકાંડના કેટલા ભેદ છે ? ઉ-તર—હે ગાતમ, તેના એકજ ભેદ ધણા કાદવરૂપ છે,
પ્રશ્ન-હે ભગવત, રત્નપ્રભા પૃથ્વીએ અપબહુલકાંડના કેટલા ભેદ છે ? ઉ-તર--હું ગાતમ, તેને પણ એકજ ભેદ ધણા પાણી પ છે.
પ્રરન—હે ભગવત, શ્રીજી શકરપ્રભા પૃથ્વી કેટલા પ્રકારની છે ?
ઊ-તર-હે ગાતમ, એક પ્રકારની એકાકાર છે. એમ જાવત્ સાતમી નરક સુધી સર્વ એક પ્રકારની છે.
પ્રશ્ન હૈ ભગવત, પહેલી નરકે કેટલા નરકાવારા છે?
ઉત્તર્—હું ગાતમ, ત્રીશલાખ નરકાવાશા છે.
પ્રશ્ન-હે ભગવત, બીજી નરકે કેટલા નરકાવાશા છે? ઉ-તર્—હું ગાતમ, પચવીશ લાખ નરકાવાશા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org