________________
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
-તર્—હે ગાતમ, સર્વથી ઘેાડી ખેચર તિર્યંચજોનીની સ્ત્રી ૧, તેથી ધળચર તિર્યંચણી સખ્યાત ગુણી છે ૨, તેથી જળચર તિર્યંચણી સખ્યાત ગુણી છે ૩. રા પ્રશ્ન—હે ભગવત, મનુષ્યની સ્ત્રી, તેમાં કર્મભૂમિની, અકર્મભૂમિની તે અંતર દ્વીપની મધ્યે કાણુકાણ થકી ઘેાડી છે? ૧, જવત્ વિશેષાધિક છે? ૪.
[૫૮
ઊ-તર—હે ગાતમ, સર્વથી ઘેાડી છપન અંતરદ્વીપ મનુષ્યની સ્ત્રી ૧, તેથી દેવકુ, ઉત્તરરૂ અકર્મભૂમિ મનુષ્યની સ્ત્રી એ એ સરખી પણ છંપન અંતરદ્વીપના મનુષ્યની સ્ત્રીથી સંખ્યાત ગુણી વધતી છે ૨, તેથી હરીવર્ષ, રમ્યષૅ ક્ષેત્રના જુગળીયાની સ્ત્રી એ એ સરખી પણ દેવકુરૂ, ઉત્તરકુરૂનાથી સખ્યાત ગુણી વધતી છે ૩, તેથી હેમવંત, એરણ્યવત અકર્મભૂમિની મનુષ્યણી એ એ સરખી પણ હરીવર્ષ, રમ્યકવર્ષ ક્ષેત્રથી સખ્યાત ગુણી વધતી છે જ, તેથી ભરત, એરવત ક્ષેત્રના કર્મભૂમિ મનુષ્યની સ્ત્રી એ એ ક્ષેત્રની સરખી પણ હેમવંત, ઐરવત ક્ષેત્રનાથી સંખ્યાત ગુણી વધતી છે. ૫. તેથી પૂર્વમહાવિદેહ, પશ્ચિમ માહાવિદેહ એ એ ક્ષેત્રની સ્ત્રી સરખી, પણ ભરત, ભૈરવત ક્ષેત્રનાથી સંખ્યાત ગુણી વધતી છે ૬. ગ
પ્રશ્ન—હે ભગવંત, ભવનપતિની દેવાંના, બંતરિકની દેવાંજ્ઞા, જ્યાતિષીની દેવાંના તે વૈમાનિકની દેવાંના મધ્યે કાણુ કાણુથકી ઘેાડી છે? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪. ઉ-તર—ડે ગીતમ, સર્વથકી ઘેાડી વૈમાનિકની દેવાંના ૧, તેથી ભવનપતિની દેવાંના અસખ્યાત ગુણી છે ૨, તેથી વ્યંતરીકની દેવાંના અસંખ્યાત ગુણી છે ૩. તેથી જ્યાતિષીની દેવાંના સખ્યાતગુણી વધતી છે. ૪. III
પ્રશ્ન—હે ભગવંત, તિર્યંચણીમાં જળચરી, થળચરી, ને ખેચરીમાં મનુષ્યણીમાં કર્મભૂમિની, અકર્મભૂમિની ને છપન અંતરદ્વીપનીમાં. દેવાંનામાં ભવનતિની દેવાંના, વ્યંતરીકની દેવાંના, જ્યોતિષીની દેવાંના ને વૈમાનીકની દેવાંનામાં એટલી મધ્યે કાણુ કાચકી ઘેાડી છે? ૧, જાવતુ વિશેષાધિક છે? ૪,
ઉ-તર—હૈ ગૈાતમ, સર્વથકી ઘેાડી છપન અંતરદ્વીપના મનુષ્યની સ્ત્રી છે ૧. તેથી દેવકુરૂ, ઊત્તરકુર અકર્મભૂમિ એ એ ક્ષેત્રની સ્ત્રી સરૂખી પણ છંપન અંતરદ્વીપના મનુષ્યની સ્ત્રીથી સખ્યાત ગુણી વધતી છે ૨. તેથી હરીવર્ષ, રમ્યવર્ધ એ એ ક્ષેત્રના અકર્મભૂમીની સ્ત્રી સરખી પણ દેવકુર, ઊતરકુરૂના મનુષ્યની સ્ત્રીથી સંખ્યાત ગુણી વધતી છે ૩. તેથી હેમવત, ઐરવત એ એ ક્ષેત્રના અકર્મભૂમિની સ્ત્રી સરખી પણ હરીવર્ષ, રમ્યષઁ ક્ષેત્રની સ્ત્રીથી સ`ખ્યાતગુણી વધતી છે . તેથી ભરત, ઐરવત એ એ કર્મભૂમિની સ્ત્રી સરખી પણ હૈમવત, ઐરવત ક્ષેત્રની સ્ત્રીથી સંખ્યાતગુણે વધતી છે ૫. તેથી પુર્વમાડાવિદેહ, પશ્ચિમ માહાવિદેહ એ એ ક્ષેત્રની સરખી પણ ભરત, ઐરવત ક્ષેત્રની સ્ત્રીથી સંખ્યાત ગુણી વધતી છે ૬. તેથી વૈમાનીક દેવાંના અસખ્યાત ગુણી વધતી છે છ. ( તે એમ જે મનુષ્યની સ્ત્રી સંખ્યાતી છે અને વૈમાનીકની દેવાંના અસખ્યાતી છે તે માટે ) તેથી ભવનપતિની દેવાંના અસખ્યાત ગુણી વધતી છે ૮. તેથી ખેચર તિર્યંચણી અસ ંખ્યાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org