________________
[૭૪
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિકૃતિ,
દેવલેાકના દેવપુરૂષથી. જાવત પાંચ અનુત્તર વિમાનના દેવપુરૂષમાં તે નારકી નપુસકમાં રત્નપ્રભાના જાવત્ સાતમી નરકના નારકી નપુંસક. એટલા મધ્યે. કાણુ કાણુથકી ઘેાડા છે? ૧, જાવત વિશેષાધિક છે? ૪
ઉત્તર-હે ગૌતમ, સર્વથી ઘેાડા પાંચ અનુત્તર વૈમાનના દેવ પુરૂષવેદે છે ૧, તેથી ઉપલી ત્રણ ત્રૈવેયકના દેવ પુરૂષવેદે સખ્યાત ગુણા છે ૨, એમ નવત્ પુર્વપરે આરણ્ત નવમા દેવલોકના દેવ પુરૂષવેદે સખ્યાત ગુણા છે. ૮, તેથી સાતમી નરકના નારકી નપુ ંસક અસખ્યાત ગુણા છે ૯, તેથી છડી નરકના નાર્કી અસ`ખ્યાત ગુણા છે. ૧૦, તેથી સહસાર આઠમા દેવલોકના દેવ પુરૂષવેદે અસખ્યાત ગુણા છે ૧૧, તેથી સાતમા મહાશુક્ર દેવલેાકના દેવ પુરૂષવેદે અસંખ્યાત ગુણા છે. ૧૨, તેથી પાંચમી નરકના નારકી નપુંસક અસંખ્યાત ગુણો ૧૩, તેથી છઠ્ઠા લાંતક દેવલોકના દેવ પુરૂષવેદે અસંખ્યાત ગુણા છે ૧૪, તેથી ચોથી નરકના નારકી અસંખ્યાત ગુણ! છે ૧પ. તેથી પાંચમા બ્રહ્મદેવલોકના દેવ પુરૂષવેદે અસંખ્યાત ગુણા છે. ૧૬, તેથી ત્રીજી નરકના નારકી અસ`ખ્યાત ગુણા છે ૧૭, તેથી ચેથા માહેદ્ર દેવલાકના દેવ પુરૂષવેદે અસંખ્યાત ગુણા છે ૧૮, તેથી ત્રીજા સનતકુમાર દેવલોકના દેવ પુરૂષવેદે અસંખ્યાત ગુણા છે ૧૯, તેથી બીજી નરકના નારકી અસંખ્યાત ગુણા છે ૨૦, તેથી બીજા શાન દેવલાકના દેવ પુરૂષવેદે અસખ્યાત ગુણા છે ૨૧, તેથી ખીજા શાન દેવલોકની દેવાંના સખ્યાત ગુણી છે ૨૨, તેથી પહેલા સાધમાં દેવલોકના દેવ પુરૂષવેદે સખ્યાત ગુણા છે ૨૩, તેથી પહેલા સાધર્મા દેવલોકની દેવાંના સંખ્યાત ગુણી ૨૪, તેથી ભવનપતિ દેવતા પુરૂષવેદે અસ`ખ્યાત ગુણા છે ૨૫, તેથી ભવનપતિની દેવી સખ્યાત ગુણી છે ૨૬, તેથી રત્નપ્રભા પૃથ્વીના નારકી અસખ્યાત ગુણા છે ૨૭, તેથી વ્યંતરીક દેવતા પુરૂષવેદે અસંખ્યાત ગુણા છે ૨૮, તેથી વ્યંતરીકની દેવાંના સંખ્યાત ગુણી છે ૨૯, તેથી જ્યેતષી દેવ પુરૂષવેદે સંખ્યાત ગુણા ૩૦, તેથી ન્યાતિષી દેવતાની દેવાંના સંખ્યાત ગુણી છે ૩૧, એ દેવતા નારકીને અલ્પમહત્વ વિસ્તારીને કહ્યો. હવે ચારે ગતીને અલ્પમહત્વ વિસ્તારીને કહે છે,
પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચોનીની સ્ત્રીમાં. જળચરી, થળચરી, ને ખેચરી. તિર્યંચોનીયા પુરૂષમાં. જળચર, થળચર, ને ખેચર. તિર્યંચોનીયા નપુંસકમાં. તેમાં વળી એકેદ્રિ તિર્યંચજોનીયા નપુંસકમાં પૃથ્વીકાયા, એક દ્રિ તિર્યંચન્હેનીયા નપુંસક, અપકાયા એકદ્રિ તિર્યંચજેનીયા નપુંસક, અજ્ઞી, વાય ને વનસ્પતિકાય એકેદ્રિ તિર્યંચોનીયા નપુંસક, એઇંદ્રિ તિર્યંચ જેનીયા નપુ ંસક, તેઇંદ્રિ તિર્યંચોનીયા નપુ ંસક, ચારે દ્રિ તિર્યંચોનીયા નપુ ંસક ને પચે દ્રિ તિર્યંચન્નેનીયા નપુંસકમાં. જળચર, થળચર, ને ખેચર નપુ ંસક, મનુષ્યની સ્ત્રીમાં. કર્મભૂમિની અકર્મભૂમિની ને છપન અતરદ્વીપની સ્ત્રી, મનુષ્ય પુરૂષમાં. કર્મભૂમિના, અકર્મભૂમિના તે છપન અંતરદ્વીપના, પુરૂષ. મનુષ્ય, નપુ ંસકમાં. કર્મભૂમિના. અકર્મભૂમિના તે છપન અ ંતરદ્વીપના નપુંસક, દેવાંત્તામાં ભવનપતિની, વ્યંતરીકની, જયેાતિષીની, ને વૈમાનિકની દેવી. દેવ પુરૂષમાં ભવનપતિના, વ્યંતરીકના, જ્યાતિષીના ને વૈમાનિકના પુરૂષ. તેમાં પણ સાધમાં દેવલાકના જાવત્ નવ ત્રૈવેયક તે પાંચ અનુત્તર વૈમાનના દેવપુરૂષ. નારકી નપુ ંસકમાં રત્નપ્રભા પૃથ્વીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org