________________
ચાર ગતિને અલ્પબહુવ,
૭૫]
નરિકી નપુંસક. જવત સાતમી નરકના નારકી નપુંસક. એટલામણે કણ કણથકી છેડા છે? ૧, જાવત વિશેષાધિક છે? ૪. ઉત્તર– ગેમ, છપન અંતરદ્વીપના મનુષ્ય. સ્ત્રી પુરૂષ એ બે સરખા ને સર્વથી થોડા છે. ૧, તેથી દેવકુર, ઉતરકુર અકર્મભૂમિના મનુષ્ય. સ્ત્રી, પુરૂષ. એ બે સરખા ને છપન અંતરદ્વીપનાથી સંખ્યાત ગુણ છે. ૨. તેથી હરીવર્ષ, રમ્યક વર્ષના મનુષ્ય. સ્ત્રી, પુરૂષ. એ બે સરખા ને પુર્વલાથી સંખ્યાત ગુણ છે. ૩, તેથી હેમવંત, ઐરણવંત ક્ષેત્રના મનુષ્ય. સ્ત્રી, પુરૂષ. એ બે સરખા ને હરીવર્ષ, રમ્ય વર્ષથી સંખ્યાત ગુણ છે. ૪. તેથી ભરત, ઐરવત. કર્મભૂમિના પુરૂપ સંખ્યાત ગુણ છે પ, તેથી ભરત, ઐરવત. એ બે ક્ષેત્રની સ્ત્રી સંખ્યાત ગુણ ૬, તેથી પુર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહના મનુષ્ય પુરૂવેદે સંખ્યાત ગુણ છે છે. તેથી પુર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ. એ બે ક્ષેત્રની મનુષ્યણી સ્ત્રી સંખ્યાત ગુણી છે. ૮ તેથી પાંચ અનુતર વિમાનના દેવ પુરૂષદે અસંખ્યાત ગુણ છે.૯, તેથી ઉપલી ત્રણ દૈવેયકના દેવ પુરૂદે સંખ્યાતગુણ છે. ૬૦, તેથી મધ્યની ઐયકના દેવપુરૂષ સંખ્યાત ગુણા છે. ૧૧, તેથી હેડલી શ્રેયકના દેવપુરૂષ સંખ્યાત ગુણ છે ૧૨, તેથી બારમા અચુય દેવલોકના દેવપુરૂપ સંખ્યાત ગુણ છે. ૧૩, તેથી અગ્યારમાં આરણ દેવકના દેવપુરૂષ સંખ્યાત ગુણ છે. ૧૪, તેથી દેશમાં પ્રાણુત દેવલોકના દેવપુરૂષ સંખ્યાત ગુણો છે. ૧૫, તેથી આણંતનામા નવમા દેવલોકના દેવ પુરૂપદે સંખ્યાત ગુણ છે. ૧૬, તેથી સાતમી નરકના નારકી નપુંસક અસંખ્યાત ગુણું છે. ૧૭, તેથી છઠી નરકના નારકી નપુંસક, અસંખ્યાત ગુણ છે. ૧૮, તેથી સહસાર આઠમા દેવલોકના દેવ પુરૂષદે અસંખ્યાત ગુણ છે. ૧૯, તેથી મહાશુક્ર સાતમા દેવલોકના દેવતા પુરૂષદે અસંખ્યાત ગુણ છે. ૨૦, તેથી પાંચમી નરકન નારકી નપુંસક અસંખ્યાતગુણ છે. ૨૧, તેથી છઠા લાંતક દેવકના દેવતા પુરૂવેદે અસંખ્યાત ગુણ છે. ૨૨, તેથી ચેથી નરકના નારકી નપુંસક, અસંખ્યાત ગુણ છે. ૨૩, તેથી પાંચમા બ્રહ્મદેવલોકના દેવતા પુરૂષદે અસંખ્યાત ગુણ છે. ૨૪, તેથી ત્રીજી નરકન નારકી નપુંસક અસંખ્યાત ગુણ છે. ૨૫, તેથી ચેથા મહેંદ્ર દેવલેના દેવતા પુરૂપદે અસંખ્યાત ગુણ છે. ૨૬. તેથી ત્રીજા સનતકુમાર દેવલોકના દેવતા પુરપદે અસંખ્યાત ગુણ છે. ૨૭, તેથી બીજી નરકના નારકી નપુંસક અસંખ્યાત ગુણ છે. ૨૮, તેથી છપન અંતરીપના સમુર્હમ મનુષ્ય નપુંસક અસંખ્યાત ગુણ છે. ૨૯, તેથી દેવકુફ ઉતરકુર અકર્મભૂમિના સમુકિંમ મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણ છે. ૩૦, તેથી હરીવાસ, રમ્ય વાસ ક્ષેત્રના સમુઇિમ મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણ છે. ૩૧, તેથી હેમવય, ઐરવય ક્ષેત્રના સમુદ્ધિમ મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણ છે. ૩૨, તેથી ભરત, રણવતના મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણ. ૩૭, તેથી પુર્વમહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણ ૩૪, તેથી બીજા ઇશાન દેવલોકન દેવતા પુરષદે અસંખ્યાત ગુણ છે. ૩૫, તેથી બીજા ઇશાન દેવલોકની દેવાતા સંખ્યાત ગુણી છે. ૩૬, તેથી સૈધ પેલા દેવકના દેવતા પુરૂદે સંખ્યાત ગુણ છે. ૩૭, તેથી સૈધમાં પેલા દેવેલેકની દેવાં સંખ્યાતગુણી છે. ૩૮,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org