________________
[૬૪
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
3
પુરૂષદે અસંખ્યાત ગુણ છે ૨, તેથી બંતર દેવતા પુરૂપદે અસંખ્યાત ગુણા છે , તેથી
તિથી દેવતા પુરૂપદે સંખ્યાત ગુણ છે ૪. પ્રશન–હે ભગવંત, તિર્યંચ જેનીયા પુરૂપમાં જળચર, સ્થળચર, ને ખેચર. મનુષ્ય પુરૂષ મળે કર્મભૂમિના, અકર્મભૂમિના ને અંતરદ્વીપના, દેવપુરૂપમાં ભવનપતિ, વ્યંતર, જોતિષી ને વૈમાનિક સધર્મા દેવલેક જાવત્ સર્વાર્થ સિદ્ધના દેવતા એટલા મળે કણ કણથકી થોડા છે? ૧, જાવત વિશેષાધિક છે? ૪. ઉતર–હે ગૌતમ, સર્વથી થડા છપન અંતરીપના મનુષ્ય પુરૂપદે છે ૧, તેથી દેવકુર, ઉત્તરકુરે અકર્મભૂમિના મનુષ્ય પુરપદે એ બે ક્ષેત્રના સરખા પણ છપન અંતરદ્વીપનાથી સંખ્યાત ગુણ છે ૨, તેથી હરિવર્ષ, રમકવ, એ બે ક્ષેત્રના મનુષ્ય સરખા પણ દેવકુરૂ, ઉત્તરકુરૂનાથી સંખ્યાત ગુણ છે ૩, તેથી હેમવંત, ઐરણવંત એ બે ક્ષેત્રના જુગળ સરખા પણ હરિવર્ષ, રમકવર્ષ ક્ષેત્રથી સંખ્યાત ગુણ છે , તેથી ભરત, ઐરાવત એ બે ક્ષેત્રના પુરૂષ સરખા પણ હેમવંત, ઐરણવંતથી સંખ્યાત ગુણ છે ૫, તેથી પુર્વમહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ એ બે ક્ષેત્રના પુરૂષ સરખા પણ ભરત, ઐરાવતનથી સંખ્યાત ગુણ છે , તેથી પાંચ અનુત્તર વૈમાનના દેવતા પુરૂષદે અસંખ્યાત ગુણ છે, તેથી ઉપરની ત્રણ ગ્રેવેયકના દેવતા સંખ્યાત ગુણ ૮, તેથી મધ્યમ (વચલી) ત્રણ સૈવેયકના દેવતા સંખ્યાત ગુણ ૯, તેથી હેડલી ત્રણ ગ્રંથકના દેવતા સંખ્યાત ગુણ ૧૦, તેથી અશ્રુત બારમા દેવેલેકના દેવતા સંખ્યાત ગુણ ૧૧, તેથી અગ્યારમા દેવલોકના દેવતા સંખ્યાત ગુણ ૧૨, તેથી દશમા દેવલોકના દેવતા સંખ્યાત ગુણ ૧૩, તેથી નવમા દેવલેકના દેવતા સંખ્યાત ગુણું ૧૪, તેથી સહસાર આઠમા દેવલેકના દેવતા પુરૂવેદે અસં.
ખ્યાત ગુણ છે ( તિર્યંચ મરી આઠમા દેવલોક સુધી જાય માટે ) ૧૫, તેથી સાતમા માહાશુક્ર દેવલોકના દેવતા પુરૂદે અસંખ્યાત ગુણ છે ૧૬, તેથી લાંતક દેવલોકના દેવતા પુરૂષદે અસંખ્યાત ગુણ છે ૧૭, તેથી પાંચમા દેવલોકના દેવતા પુરૂપદે અસંખ્યાત ગુણું છે ૧૮, તેથી ચેથા દેવલોકના દેવતા પુરૂપદે અસંખ્યાત ગુણ છે ૧૯, તેથી ત્રીજા અનંતકુમાર દેવકના દેવતા પુરૂપદે અસંખ્યાત ગુણ છે ૨૦, તેથી બીજા ઇશાન દેવલોકના દેવતા પુરુપદે અસંખ્યાત ગુણો છે ૨૧. તેથી પેલા સુધર્મા દેવેલેકના દેવતા પુરૂષદે સંખ્યાત ગુણું છે ૨૨, તેથી ભવનપતિ દેવતા પુરૂષ વેદે અને સંખ્યાત ગુણ છે ૨૩, તેથી ખેચર તિર્યંચ પુરૂપદે અસંખ્યાત ગુણ છે ૨૪, તેથી થળચર તિર્યંચ જેનીયા પુરૂપ સંખ્યાત ગુણ છે ૨૫, તેથી જળચર તિર્યંચ જેનીયા પુરૂષ સંખ્યાત ગુણ છે ર૬, તેથી વ્યંતરીક દેવતા પુરૂપદે સંખ્યાત ગુણ છે ર૭, તેથી જ્યોતિષી દેવતા પુરૂપદે સંખ્યાત ગુણ છે ૨૮. એ પુરૂષદને અલ્પબદુત્વ થયો.
૩૨ પુરૂષવેદનો બંધ અને તેને વિષય કહે છે. પ્રશ્ન- હે ભગવંત, પુરૂષદના બંધની સ્થિતિ કેટલા કાળની છે? ઊતર– ગૌતમ, જધન્યથી આઠ વરસની ને ઉત્કૃષ્ટપણે દસ ડિક્રોડ સાગરોપમની છે. તે મધ્યે એક હજાર વરેશને અબાધાકાળ છે. એ બાધા કાળે કાણુકર્મની સ્થિતિ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org