________________
નપુંસક વેદના અધિકાર,
પ્રશ્ન-હે ભગવંત, પુરૂષદ જે કર્મ તેનો વિષય વિકાર કેવો છે? ઊત્તર હે ગૌતમ, વન દવાની વાળા સમાન એહ વિષય છે. એ પુરૂષનો અધિકાર પુરે થયે
૩૩ નપુંસકવેદ (નારકી, તિર્યંચ ને મનુષ્ય) નો અધિકાર પ્રશન–હે ભગવંત, નપુંસકના કેટલા ભેદ છે? ઉત્તર –હે ગૌતમ, તેના ત્રણ ભેદ છે, નારકી નપુંસક ૧, તિર્યંચ જેનીયા નપુંસક ૨, ને મનુષ્ય નપુંસક ૩. પ્રશ્ન–હે ભગવંત, નારકી નપુંસકના કેટલા ભેદ છે? ઊત્તર-હે મૈતમ, તેના સાત ભેદ છે. રત્નપ્રભા પૃથ્વીના નારકી નપુંસક ૧, શકરપ્રભા ૨, વાલુપ્રભા ૩, પંકપ્રભા ૪, ધુમપ્રભા ૫, તમપ્રભા ૬, ને તમતમપ્રભા પૃથ્વીના નારકી નપુંસક ૭. પ્રશ્ન–હે ભગવંત, તિર્યંચનીયા નપુંસકના કેટલા ભેદ છે. ઉતર–હે ગૌતમ, તેના પાંચ ભેદ છે. એકંદ્ધિ તિર્યંચ જજોનીયા નપુંસક ૧, એમ બેઇંદ્રી ૨, તે ઈંદ્રી ૩, ચરેિંદ્રી ૪, ને પચેંદ્રી તિર્યંચ જેનીયા નપુંસક ૫. પ્રશન–હે ભગવંત, એકેદ્રિ તિર્યંચનીયા નપુંસકના કેટલા ભેદ છે? ઉતર– ગતમ, તેના અનેક ભેદ છે, (પૃથ્વી ૧, પાણી ૨, અણી ૩, વાય છે, ને વનસ્પતિકાયા એકેદ્રિ તિર્યંચજોનીયા નપુંસક ૫) પ્રશ્ન-હે ભગવંત, બેઈદ્ધિ તિર્યંચનીયા નપુંસકના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, તેના અનેક ભેદ છે. તે પૂર્વે કહ્યા છે તેમ જાણવા. એમ તેરે, ચઉદ્રિને પણ પૂર્વે ભેદ કહ્યા છે તેમ જાણવા. પ્રશ્ન–હે ભગવંત, પચંદ્રિ તિર્યંચનીયા નપુંસકના કેટલા ભેદ છે ? ઉત્તર–હે ગીતમ, તેના ત્રણ ભેદ છે. જળચર ૧, થળચર ૨, ને ખેચર ૩. એ જળચર પ્રમુખને ભેદ જેમ પૂર્વ કહ્યા છે તેમ જાણવા. અશાળીયા સહીત કહેવા. પ્રશ્ન–હે ભગવંત, મનુષ્ય નપુંસકના કેટલા ભેદ છે? ઉત્તર–હે મૈતમ, તેના ત્રણ ભેદ છે. કર્મભૂમિ ૧, અકર્મભૂમિ ૨, ને અંતરદ્વીપના ૩, એના ભેદ જેમ પૂર્વ કહ્યા છે તેમ જાણવા. એ નપુંસકના ભેદ કહ્યા.
૩૪ નપુંસક વેદ, (નારકી, તિર્યંચ ને મનુષ્ય) ની ભવસ્થિતિ,
કાયસ્થિતિ, વિરહાકાળ, ને અ૫બહત્વને અધિકાર, પ્રશન–હે ભગવંત, નપુંસકવેદની એકભવે કેટલા કાળની સ્થિતિ છે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત (સાધારણ વનસ્પતિકાય મળે,) ને ઉત્કૃષ્ટપણે તેત્રિશ સાગરોપમની (સાતમી નરકન નારકીને). એ સમયે ભવસ્થિતિ કહી.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org