________________
પુરૂષવેદના વિરહુકાળ,
પ્રશ્ન—હું ભગવંત, મનુષ્ય પુરૂષને કેટલા કાળના વિરહ પડે ?
ઊ-તરહે ગાતમ, ક્ષેત્રઆશ્રિને જધન્યથી અતર્મુહુર્ત્તના ને ઉત્કૃષ્ટપણે અનંત (વનસ્પતિના) કાળ અંતર પડે. ને ધર્માચરણ આત્રિ પુછીએ તે જધન્યથી એક સમય (તે પુર્વલી રીતે) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ, તે પણ અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી જાવત્ અર્ધ પુદગળ પરાવ-ર્તન દેશે ઉણુ અંતર પડે. (સમ્યકત્વ પામ્યા પછી એટલું સંસારમાં રહી મેક્ષ જાય) એમ કર્મભૂમિના ભરત, ભૈરવત ને માહાવિદેહના મનુષ્યને પણ એમજ અંતર સ્ત્રીની પેરે કહેવા, ને ધર્મઆશ્રિ જધન્ય એક સમય ( અવેદી ગુણુઠ્ઠાણે ચડી ને પછે પડતાં એક સમય કહ્યા છે) તેમજ સ્ત્રીની પરે કહેવું. તેમજ અકર્મભૂમિના ને અંતર દ્વીપના પુરૂષને પણ તેની સ્ત્રીને પુર્વે કથા છે તેમ અંતર કહેવા. એ મનુષ્ય પુરૂષને વિરહકાળ કહ્યા.
પ્રશ્ન——હે ભગવત, દેવ પુરૂષને વચ્ચે કેટલા કાળના અંતર પડે?
ઉ-તર્—હે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્તને (તે એમ જે દેવતા ચવીને તિર્યંચ મધ્યે માતાના ઉદરમાં આવી ઉપજે ત્યાં અંતર્મુહુર્ત્ત મધ્યે સારા અધ્યવસાયથકી મરીને પા કરી દેવતા પુરૂષવેદે થાય તે માટે) ને ઉત્કૃષ્ટપણે અન ંતે કાળ. (વનસ્પતિ મધ્યે) એમ ભવનપતિ, વ્યંતર, નૈતિષી ને સહુસાર આમા દેવલોક સુધી અંતર જધન્યથી અતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના કાળ જાણવા.
3]
પ્રશ્ન—હે ભગવંત, નવમા આણુત દેવલાકના દેવતાને કેટલા કાળના વિરહ પડે? ઊ-તર-હે ગાતમ, જધન્યથી વરસ પ્રથકત્વ (તે એમ જે નવ વરસની અંદર વૃત્ત ઉદય આવે નહીં તે માટે નવ વરસનો થઇ વૃત્ત લઇને નવમા દેવલેાક પ્રમુખે ઉપ) ને ઉત્કૃ ષ્ટપણે વનસ્પતિના કાળ અંતર પડે એમ જાવત્ નવમા ત્રૈવેયક પર્યંત જાવું.
પ્રશ્ન-હે ભગવત, પાંચ અનુત્તરવાસી દેવપુરૂષને કેટલા અંતર પડે?
ઉ-તર-હે ગાતમ, જધન્યથી વરસ પ્રથકત્વ (તે પુર્વપરે, ને ઉત્કૃષ્ટપણે સખ્યાતા સાગરાપમ ઝાઝેરાને અતર પડે. એ દેવપુરૂષના અંતર કહ્યા. એ પુરૂષવેદના વિરહકાળ કહ્યા હવે પુરૂષવેદને અલ્પબહુત્વ કહે છે,
પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચપુરૂષ, મનુષ્યપુરૂષ ને દેવપુરૂષ મધ્યે કાણુ કાણુથી થોડા છે? ૧, નવતુ વિશેષાધિક છે? ૪.
ઉત્તર—હે ગાતમ, જેમ તેમની સ્ત્રીઓમાં અલ્પાહુત્વ કહ્યા છે તેમજ જાણવા,
પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચમાં તે મનુષ્યમાં એ સહુ સહુમાં અલ્પમહત્વ શી રીતે છે? -તર—હે ગાતમ, જેમ પુર્વે તેની સ્ત્રીઓને કહ્યા છે તેમજ જાણવા.
પ્રશ્ન—હે ભગવ’ત, દેવતામાં ભવનપતિ ૧, વ્યંતર ૨, જ્યાતિષી ૩, ને વૈમાનિકમાં કાણુ કાથકી ઘેાડા છે? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪.
ઉત્તર—હે ગાતમ, સર્વથી ઘેાડા વૈમાનિક દેવતા પુરૂષવેદે છે ૧ તે થકી ભવનપતિ દેવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org