________________
દિર
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પ્રશ્ન–હે ભગવંત, પુરપદનો પુરૂષદપણે જીવ કેટલા કાળ સુધી રહે? ઊતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત. (તંદુલ મછાદીમાં ને ઉત્કૃષ્ટપણે પ્રથકત્વ સો સાગરેપમ ઝાઝેરી (તે મનુષ્ય, તિર્યંચ ને દેવતા મધ્યે પુરૂપદે ભવ કરે.) એ સમચે કાયસ્થિતિ કહી. હવે વીવરીને કહે છે. પ્રશન–હે ભગવંત, તિર્યંચનીમાં પુરૂવેદન પુરૂદે છવ કેટલો કાળ રહે? ઊતર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત (તંદુલ મચ્છાદિકમાં) ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પ્રથકત્વ કોડ પૂર્વ અધીક રહે. (તે એમ જે સાતભવ પુર્વડીના આયુષ્યના પુરૂદે ભોગવીને આઠમો ભવ જુગળ પુરૂષને ત્રણ પત્યને આવખે ભગવે. એ ભાવાર્થ જાણવો.) એમ જે સ્થિતિનો કાળ જેમ સ્ત્રીને કડ્યો છે તેમ બેચર તિર્યંચ સુધી પુરૂષને પણ જાણો. પ્રશ્ન–હે ભગવંત, મનુષ્યમાં પુરૂષનો પુરૂપદે જીવ કેટલો કાળ રહે? ઉતર–હે ગીતમ, મનુષ્યક્ષેત્ર આશિ જઘન્યથી અંતર્મુહર્ત (તે એમ જે માતાના ઉદર (પેટ)માં આવીને અંતર્મુહુર્ત મરે). ને ઉત્કૃષ્ટપણે ત્રણ પોપમ પ્રથકત્વ ક્રેડ પુર્વ અધિક. (તે એમ જે સાત ભવ કોડ પૂર્વને આવએ પુરૂષદે ભોગવીને આઠમો ભવ ત્રણ પ્રત્યેઅમને આવખે દેવકુફ પ્રમુખ મથે જુગળ પુરૂષપણે ભવ કરે, એ ભાવાર્થ), ને ધર્માચરણ આશ્રિ પુછીએ તો જઘન્યથી અંતર્મુહુર્ત (ચારીત્ર લેતી વેળાએ મૃત્યુ પામે તે માટે.) ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણા કોડ પૂર્વ. એમ સર્વ ભરત, ઐરાવત જાત પૂર્વ મહાવિદેહ. પશ્ચિમ મહાવિદેહે પણ આપ આપણું ક્ષેત્રની સ્ત્રીની કાયસ્થિતિ કહી છે તેમજ જાણવી. પ્રશન–હે ભગવંત, અકર્મભૂમિના પુરૂષ, પુરૂપદે કેટલા કાળ સુધી રહે ? ઉતર–હે ગૌતમ, જેમ અકર્મભુમિ મનુષ્યણીની સ્થિતિ કહી છે તેમ જાણવી. જાવત અંતરીપે પણ તેની સ્ત્રીની પરે જાણવું. એ મનુષ્ય પુરૂષની કાયસ્થિતિ કહી. પ્રશ્ન–હે ભગવંત, દેવતા મધ્યે પુરૂષને પુરૂષદે છવ કેટલા કાળ સુધી રહે ? ઉતર–હે ગૌતમ, તેની જે ભવસ્થિતિ છે તેટલી જ કાયસ્થિતિ છે (કેમકે દેવતા મરી, દેવતા થાય નહીં.) એ દેવપુરૂષની કાયસ્થિતિ કહી. એ પુરૂષદની કાયસ્થિતિ કહી, હવે પુરૂષદને વિરહકાળ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, પુરૂવેદ છાંડી પાછા ફરી કટલે કાળે પુરૂદ પામે ને વચ્ચે કેટલે વિરહ પડે ? ઉતર–હે ગતમ, જઘન્યથી એક સમય (તે એમ જે કોઈ જીવ ઉપસમણું એક સમય અવેદી થઈને પડતાં પાછો સવેદી થાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિને ( અનંત) કાળ. (તે એમ જે વનસ્પતિમાં જાય છે અને તે કાળે પુરૂદ પામે.) એ સમચે કહ્યું, પ્રશ્ન–હે ભગવંત, તિર્યચજેનીયા પુરૂષને કેટલા કાળને અંતર પડે? ઉત્તર– હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત. ને ઉત્કૃષ્ટપણે વનરપતિ (અનંત) કાળ. એમ જાવત્ ખેચર તિર્યંચ પુરપપર્યત જાણવું. એ તિર્યંચને કહ્યું.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org