________________
આવેદની ભવસ્થિતિ વિગેરે.
પ્રશન–હે ભગવંત, વ્યંતરીકની દેવાના કેટલા ભેદ છે? ઊતર– હે ગૌતમ, તેના આઠ ભેદ છે. પિસાચ વ્યંતરીકની દેવાના ૧, ભૂત્તની દેવાંત્તર, યક્ષની ૩, રાક્ષસની ૪, કિન્નરની ૫, જિંપુરૂષની ૬, મહોરગની છે, ને ગંધર્વની ૪ એ વંતરીક દેવાંગા કહી. હવે જ્યોતિષી દેવાતા કહે છે. પ્રશન–હે ભગવંત, જ્યોતિષીની દેવાંજ્ઞાના કેટલા ભેદ છે? ઉતર– ગૌતમ, તેના પાંચ ભેદ છે, ચંદ્ર જોતિષીની દેવાંના, સૂર્યની. ગ્રહની, નક્ષત્રની ને તારા જ્યોતિષીની દેવાંઝા. એ જ્યોતિષીની દેવાંજ્ઞા કહી, હવે વૈમાનિકી દેવાતા કહે છે. પ્રશન–હે ભગવંત, વૈમાનિકની દેવજ્ઞાન કેટલા ભેદ છે? ઉતર-હે ગતમ, તેના બે ભેદ છે. સુધર્મા દેવલેકવાસી દેવાતા અને ઈસાન કલ્પવાસી દેવાના. એ વૈમાનિક દેવાંજ્ઞા કહી, એ દેવતાની સ્ત્રીને અધિકાર થયો.
ર૮ સ્ત્રીવેદ (તિર્યંચણી, મનુષ્યણું, ને દેવાંડા) ની ભવસ્થિતિ,
કાયસ્થિતિ, વિરહાકાલ, ને અલ્પ બહત્વને અધિકાર, પ્રશ્ન- હે ભગવંત, સ્ત્રીવેદ એકમે કેટલા કાળ સુધી જીવ રહે ? ઉતર–હે ગેમ, એક પ્રકારે જઘન્યથી અંતર્મુહુર્ત (તિર્યંચ, મનુષ્ય મધ્યે.) ને ઉત્કછપણે પંચાવન પ૯પમ (તે એમ જે બીજ ઈશાન દેવકે અપરિગ્રહીત દેવીનું એટલું આયુષ છે તે ભણી કહ્યું, વળી એક પ્રકારે જઘન્યથી અંતર્મુહુર્ત (તે પુર્વલી પરે) ને ઉત્કૃષ્ટપણે નવ પલ્યોપમ ૨ (તે એમ જે બીજા ઇશાન દેવલોક પરીગ્રહીત દેવીનું એટલું આયુષ છે તે ભણી.) વળી એક પ્રકારે જઘન્યથી અંતર્મુહુર્ત (તે પુર્વલી રીતે) ને ઉત્કૃષ્ટપણે સાત પલ્યોપમ ૩ (તે પ્રથમ સધર્મા દેવલોક પરીગ્રહીત દેવીનું એટલું આયુષ છે તે માટે) વળી એક પ્રકારે જઘન્યથી અંતર્મુહુ (તે પુર્વલી રીતે) ને ઉત્કૃષ્ટપણે પંચાસ પોપમ ૪ (તે પ્રથમ સંધમાં દેવલોકે અપરિગ્રહીત દેવીનું એટલું આયુષ છે તે માટે) એ સમયે સ્ત્રીવેદની ભવસ્થિતિ કહી. હવે વીવરીને કહે છે તેમાં પ્રથમ તિર્યંચનીની સ્ત્રીની ભવસ્થિતિ કહે છે. પ્રશન–હે ભગવંત, તિર્યંચનીની સ્ત્રી એભવે કેટલા કાળસુધી રહે છે ઉતર –હે ગૌતમ,–જઘન્યતા અંતર્મુહુર્ત (લઘુભવ આશ્રી) ને ઉત્કૃષ્ટપણે ત્રણ પvમ. (જુગળી આછી) એ તિર્યંચણીની સમચે ભવસ્થિતિ કહી. હવે તિર્યંચણની વીવરીને ભવસ્થિતિ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, જળચર તિર્યંચણીનું એકભવે કેટલા કાળનું આયુષ છે? “ ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ક્રોડપુર્વનું (જળચર જુગળ ન હોય). પ્રશ્ન-હે ભગવંત, ચતુષ્પદ થળચર તિર્યચણીનું એક ભવે કેટલું આયુષ છે? ઉતર–હે ગૌતમ, જેમ સમચે તિર્યંચણીનું કહ્યું તેમ જાણવું (જુગળ માટે ત્રણ પલ્યોપમ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org