________________
[૪૮
પ્રશ્ન-હે ભગવ’ત, ભૂજપર સર્પણીના કેટલા ભેદ છે?
ઉત્તર-હે ગાતમ, તેના અનેક ભેદ છે. ગેાણી, નકુલણી, સેહલી, કાકીડી, ભાવા, સાવા, ખારા, પ્રવનાદિકા, ચતુષ્પદિકા, ઉંદરડી, ખિસકેાલી, ધરાળી, ગાધિકા, ચોધિકા, ક્ષીરવિરાલિકા, ઇત્યાદિક ભૂજપર સર્પણી જાણવી. હવે ખેચરી કહે છે.
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પ્રશ્ન—હે ભગવત, ખેચરીના કેટલા ભેદ છે?
ઉત્તરહે ગાતમ, તેના ચાર ભેદ છે. ચર્મપક્ષિણી પ્રમુખ જાવત્ પુર્વલી પરે જાણવા. એ ખેચરની સ્ત્રી કહી. એ તિર્યંચજોનીની સ્ત્રીના અધિકાર પુરા થયેા. હવે મનુષ્યની સ્ત્રીને અધિકાર કહે છે.
પ્રશ્ન—હે ભગવંત, મનુષ્યની સ્રીના કેટલા ભેદ છે?
ઉત્તર—હૈ ાતમ, તેના ત્રણ ભેદ છે. કર્મભૂમિની ઉપની ૧, અકર્મભૂમિની ઉપનીર, તે અંતરીપની ઉપની ૩. તેમાં પ્રથમ અંતરદ્વીપની સ્ત્રી કહે છે.
પ્રશ્ન હે ભગવંત, અંતરદ્વીપની સ્ત્રીના કેટલા ભેદ છે?
ઉ-તર-હે ગાતમ, તેના અઠ્ઠાવીશ ભેદ છે. અડાવીશ અંતરદ્રીપ ચુલહીમવતની ખુણમાં લવણુ સમુદ્રમાં અતરાદક છે, તે અઠ્ઠાવીશ તેજ દ્વીપના નામે ખીજા શિખરી પર્વતનીખુઃમાં લવણ સમુદ્રમાં અતરાદક છે, એમ છપન અંતરદ્વીપ છે. વળી એક કદ્વીપ, આભાષીકદ્વીપ, જાવત્ સુધદંતદ્વીપ, એ અંતરદ્વીપની સ્ત્રી કહી. હવે અકર્મભૂમિની સ્ત્રી કહેછે. પ્રરન—હે ભગવંત, અકર્મભૂમિની ઉપની સ્ત્રીના કેટલા ભેદ છે?
ઉ-તર્~~હે ગાતમ, તેના ત્રીશ ભેદ છે. પાંચ હેમવયક્ષેત્ર, પાંચ અરણ્યવયક્ષેત્ર, પાંચ હરીવર્ધક્ષેત્ર, પાંચ રમ્યકક્ષેત્ર, પાંચ દેવકુ તે પાંચ ઉતરકુ, એમ ત્રીરા અકર્મભૂમિના ઝુગળિક ક્ષેત્ર તીહાંની સ્ત્રી કહી. હવે કર્મભૂમિની કહે છે.
પ્રરન—હે ભગવંત, કર્મભૂમિની ઉપની સ્ત્રીના કેટલા ભેદ છે?
ઉ-તર્—હે ગાતમ, તેના પંદર ભેદ છે. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરવતક્ષેત્રને પાંચ માહાવિદેહક્ષેત્ર, એમ પંદર કર્મભૂમિની સ્ત્રી કહી. એ મનુષ્યની સ્ત્રીના અધિકાર થયા. હવે દેવતાની સ્ત્રીના અધિકાર કહે છે.
પ્રશ્ન હૈ ભગવત, દેવતાની સ્ત્રીના કેટલા ભેદ છે?
ઉ-તર્—હૈ ગૈાતમ, તેના ચાર ભેદ છે. ભવનપતિની દેવાંના ૧, વ્યંતરીકની દેવાંના ૨, ન્યાતિષીની દેવાંના ૩, ને વૈમાનીકની દેવાંના ૪, તેમાં પ્રથમ ભવનપતિની કહે છે, પ્રશ્ન—હૈ ભગવત, ભવનપતિની દેવાંનાના કેટલા ભેદ છે?
ઉ-તર્———હે ગાતમ, તેના દશ ભેદ છે. અસુર કુમાર ભવનપતિની દેવાંશા ૧, જાવત્ સ્થનિત કુમાર ભવનપતિની દેવાંના ૧૦ એ ભવનપતિની દેવાંનાના અધિકાર કહ્યા હવે ન્યતરિકની દેવાંના કહેછે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org