________________
[૩૦
બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ર૧ સમુમિ પચે કી તિર્યંચનો અધિકાર પ્રશ્ન–હે ભગવંત, સમુમિ પચે કી તિર્યંચના કેટલા ભેદ છે? ઉતર-હે મૈતમ, તેના ત્રણ ભેદ છે. જળચર તે જળ મધું ચાલે ૧. થળચર તે સ્થળ (જમીન) ઉપરે ચાલે ૨. અને ખેચર તે આકાસે ચાલે ૩. એ ત્રણ ભેદ તેમાં પ્રથમ
જળચર સમુઇિમ પસૅકી તિર્યચનો અધિકાર કહે છે. પ્રશ્ન-હે ભગવંત, જળચર સમુછિમનાં કેટલા ભેદ છે? ઊતર–હે ગૌતમ, તેના પાંચ ભેદ છે. માછલા ૧. કાછબા ૨, મગરમચ્છ ૩, ગ્રાહક (ઝડ) ને ૪ સુસમાર ૫ (તે મળે માછલા વગેરેનો અધિકાર જેમ પનવણાજી સૂત્ર મધ્યે કહ્યા છે તેમ જાણવો.) જાવત જે વળી બીજા તથા પ્રકારના માછલાં તેના સંક્ષેપે બે ભેદ છે. એક પર્યાપ્ત અને બીજો ભેદ અપર્યાપ્તા. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલાં શરીર છે? ઊતર–હે ગૌતમ, તેને ત્રણ શરીર છે. ઉદારીક ૧, તેજસ ૨ ને કાર્યણ ૩. પ્રશ્ન–હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે? ઊ તર–હે ગૌતમ, જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગે અને ઉત્કૃષ્ટપણે હજાર જોજન છે. પ્રશન–હે ભગવંત, તે જીવના શરીર ક્યા સંધયણનાં છે? ઉતર–હે ગતમ, તેના શરીર છેવટા સંઘયણના છે. પ્રશન-હે ભગવંત, તે જીવના શરીર કયે સંસ્થાને છે? ઉતર––હે ગૌતમ, એક હું સંસ્થાને છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી કપાય છે? ઊતર-હે મૈતમ, તેને ચાર કપાય છે. ક્રોધ ૧, માન ૨, માયા ૩, અને લાભ ૪. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલી સંજ્ઞા છે? ઊતર-હે ગૌતમ, તેને ચાર સંજ્ઞા છે. આહાર ૧, ભય ૨, મૈથુન ૩, ને પરીગ્રહ . પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી લેમ્યા છે? ઉતર–હે ગૌતમ, તેને ત્રણ લેહ્યા છે. કંન ૧, નીલ ૨, અને કાપત ૩. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલી ઇદ્રી છે? ઊતર–હે ગૌતમ, તેને પાંચ ઇંદ્રી છે, સ્પર્શદ્રિ ૧, રસે દ્રિ ૨, ઘાણેદ્રિ ૩, ચક્ષુદ્ધિ ૪, ને શ્રોતેંદ્રિ પ. પ્રશન–હે ભગવંત, તે વને કેટલી સમુદઘાત છે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org