________________
સમુમિ પચંદ્ધિ તિર્યંચ અધિકાર
૩૩] :
થળચર ચતુષ્પદ સમુર્ણિમ તિર્યંચ પદિને અધિકાર પુરે છે. હવે થળચર પરીસ સમુછિંમને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, પરીસર્ષ થળચર સમુલ્ડિંમ તિર્યંચ પદ્રિ તેના કેટલા ભેદ છે ? ઊતર--- હે ગૌતમ, તેના બે ભેદ છે. એક ઉપર સર્પ સમુછિમ, અને બીજા ભૂજપર સર્પ સમુમિ તેમાં પ્રથમ ઉપર સર્પ સમુછિમને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, ઉપર સર્પ સમુછિમના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના ચાર ભેદ છે, સર્ષ ૧, અજગર ૨, અશાળિયા ૩, અને મહેર રગ ૪. તેમાં પ્રથમ સર્પને અધિકાર કહે છે. પ્રશન-હે ભગવંત, સર્પના કેટલા ભેદ છે ? ઊતર હે ગેમ, તેના બે ભેદ છે. એક દર્વિકર (ફણધર) અને બીજા મલીય (ફણથકી રહીત) તેમાં પ્રથમ દકિર સર્પ કહે છે. પ્રશ્ન–હે ભગવંત, દકિર સર્પના કેટલા ભેદ છે ? ઊતર–હે ગતમ, તેના અનેક ભેદ છે. આશીવિષ ૧ (જેની દાઢમાં ઝેર હોય તે) કષ્ટિવિષ ૨ (જેની આંખમાં ઝેર હેય તે) ઉગ્રવિણ ૩ (આકરું જેનું વિષ હેય તે) ભોગવિશ્વ ૪ (જેના શરીરમાં વિષ હેય તે) ત્વચાવિષ ૫ (તે જેની ચામડીમાં વિલ હેય તે) લાળવિશ્વ : (તે જેની લાળમાં ઝેર હોય તે) નિસ્વાસવિષ ૭ (તે જેની કુંકમાં ઝેર હેય તે) અને કાળાસર્ષ ૮ પ્રમુખ અનેક જાણવા. એટલે દવિંકરના ભેદ કહ્યા હવે મોલીય (કુલીણ) ના ભેદ કહે છે. પ્રશ્ન-હે ભગવંત, મોલીયં સર્પના કેટલા ભેદ છે ? ઊતર-હે મૈતમ, તેના અનેક ભેદ છે. દીવ્ય, ગણસ ઈત્યાદિક એટલે મેલીયં કહ્યા એટલે સપને અધિકાર થયે. હવે અજગરને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, અજગરના કેટલા ભેદ છે? ઊતર– ગતમ, તેને એકજ આકાર છે (અજગર હાઇ તે માણસને ગળે) એ. અજગર કહ્યા. હવે અશાળીયાને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, અશાળીયાને અધિકાર શી રીતે છે ? ઊતર–હે ગૌતમ, તેનો અધિકાર જેમ શ્રી પનવણજી સૂત્રમાં કહ્યું છે તેમ જાણવો. એ અશાળી સમુદ્ધિમ, મનુષ્યક્ષેત્રમાં ઉપજે, પણ મનુષ્યક્ષેત્રથી બહાર ન ઉપજે. તેમાં પણ સર્વ મનુષ્યક્ષેત્રમાંહે ઉપજે નહીં. અઢીદ્ધીપમાં ઉપજે એમ કહ્યું, પણ સમુદ્રમાં ઉપજે નહી. વળી નિવ્યધાતપણે એટલે વ્યાઘાત રહીતપણે ઉપજે તે પાંચ ભરત, પાંચ ઐરવતને વિષે ઉપજે. પહેલે, બીજે, પાંચમો અને છઠે એ ચાર આરા તે વ્યાઘાત કહીએ. તે વ્યાઘાત ન હોય ત્યારે પંદર કર્મભૂમિને વિષે ઉપજે. અને વ્યાઘાત હોય ત્યારે,
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org