________________
પચંદ્ધિ તિર્યંચ
અધિકાર.
૨૯]
થયા પછી વિભંગ અજ્ઞાન પામે. અને ગર્ભજ માંહેથી નારકી પણ ઉપજે તે નિચે ત્રણ અજ્ઞાન અથવા ત્રણ જ્ઞાનવંત હોય છે એટલે જે બે અજ્ઞાન કહ્યા તે અપયાંતાપણે કહ્યા ઇતિ.)અને કેટલાએક ત્રણ અજ્ઞાનના ઘણું હોય છે. તેમા જે બે અજ્ઞાનના ધણું તે નિચે મતિ અજ્ઞાની અને બૃત અજ્ઞાની જાણવા. અને જે ત્રણ અજ્ઞાનના ધણું છે. તે નિચે મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની અને ભિંગ અજ્ઞાની જાણવા. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલા જોગ છે? ઊતર હે ગૌતમ, તેને ત્રણ જોગ છે. મન ૧, વચન ૨, અને કાયા ૩. પ્રશન–હે ભગવંત તે જીવને કેટલા ઉપયોગ છે? ઊતર–હે ગૌતમ, તેને ઉપયોગ બે છે. સાકારપયોગ ૧, અને અનાકારપયોગ ૨. પ્રશન–હે ભગવંત, તે જીવ કેટલી દિશિને આહાર કરે છે? ઉતર- હે ગૌતમ, છ દિશિનો આહાર કરે છે. પુર્વ ૧, પશ્ચિમ ૨, ઉત્તર ૩, દક્ષિણ ૪. ઉંચી ૫, ને નીચી , એ છ દિશિને આહાર કરે છે, અને ઉસકારણ પડવર્જિને વર્ણથી કાળો વર્ણ જાવત પાંચ વર્ણિ આહાર કરે છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ ક્યાંથી આવી ઉપજે? ઉતર–હે ગૌતમ, તિર્યંચ અને મનુષ્ય મધ્યેથી ઉપજે. (જુગલીયા વરજીને). પ્રશ્ન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે? ઉતર–હે ગેમ, જઘન્યથી દસ હજાર વરસનું અને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમનું છે. પ્રશન–હે ભગવંત, તે જીવ શું સમહત મરે છે, કે અસમેહત મરે છે? ઉતર–હે ગૌતમ, સમહત પણ કરે છે અને અસમહત પણ મરે છે. પ્રશન–હે ભગવંત, તે જીવ મરીને ક્યાં જઈ ઉપજે? ઉતર-હે ગીતમ, તિર્યંચ અને મનુષ્ય. એ બે મધ્યે જઇ ઉપજે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ કેટલી ગતિના આવે, અને કેટલી ગતિમાં જાય? ઉતર–હે ગૌતમ, બે ગતિના આવે, અને બે ગતિમાં જાય.
એ જીવ પ્રત્યેક શરીરના ધણી અસંખ્યાતા જીવ છે. અહી સાધુ માનભાવે. એટલે નારકીને અધિકાર છે.
૨૦ પી તિચિને એધિકાર, પ્રશન–હે ભગવંત, પચેંકી તિર્યંચના કેટલા ભેદ છે? ઉત્તર– ગૌતમ, તેના બે ભેદ છે. એક સમુકિંમ પકી તિર્યંચ. અને બીજો ભેદ ગર્ભજ પકી તિર્યંચ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org