________________
બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
એ જીવ પ્રત્યેક સરીરના ધણી છે, અને અસંખ્યાતા જીવ છે એટલે બે ઇદ્રિ જીવને અધિકાર પુરો થયો. હવે તેંદિ જીવન અધિકાર કહે છે.
૧૬, તેઇદ્રિને અધિકાર, પ્રશ્ન–હે ભગવંત, તેઈદ્રિ જીવના કેટલા ભેદ છે? ઉતર– હે ગૌતમ, તેના અનેક ભેદ છે, ઉપરીત, રોહણીક, હસ્તીશોક, ચાંચડ, માંકડ, જુ, લીખ, પ્રમુખ જે, વલી તથા પ્રકારના જીવ તેના સંક્ષેપે બે ભેદ છે, પર્યાપ્તા અને અપર્યાપ્તા. તે જેમ પુર્વે બેઈદિને અધિકાર કર્યો છે તેમ જાણું, પણ એટલો વિશેષ છે તે આગળ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે? ઉત્તર–ગૌતમ, જઘન્ય આંગુલને અસંખ્યાત ભાગ, અને ઉત્કૃષ્ટપણે ત્રણ ગાઉની છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને ઇદ્ધી કેટલી છે? ઉતર – હે ગીતમ, ત્રણ ઈંદ્રી છે. સ્પર્શદ્રી ૧, રસેકી ૨, ને ઘાણેકી ૩. પ્રશ્ન–હે ભગવંત તે જીવનું આખું કેટલા કાળનું છે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું, અને ઉત્કૃષ્ટપણે ઓગણપચાશ દિવસનું છે.
શેષ અધિકાર સર્વ પુર્વલી પરે જાણવો. જાવત બે ગતિમાંહે મરીને જાય, અને બે ગતિમાંહેથી આવે. એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે અને અસંખ્યાતા છવ છે. એટલે તેઇંદીનો અધિકાર પુરો થયો, હવે ચરેદ્રીને કહે છે.
૧૭ ચારેકી જીવન અધિકાર, પ્રશન–હે ભગવંત, રેકી જીવના કેટલા ભેદ છે ? ઉતર-હે મૈતમ, તેના અનેક ભેદ છે, અંધિયા, પિતીયા, વિષ્ણુ, ઢકણ, ભમરા, ભમરી, તીડ, કંસા, મંસા, કંસારી, પૂર્તિક, જાવંત છાણમાહીલ જીવ ઇત્યાદિક તે સરખા જીવ તેહના સંક્ષેપ બે ભેદ છે, પર્યાપ્તા અને અપર્યાપ્તા. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલાં શરીર છે ? ઉતર–હે ગૌતમ, ત્રણ શરીર કહ્યાં છે, જાવત્ જેમ પુર્વે તેઈદ્રિને અધિકાર કહ્યો છે તેમ જાણવો. પણ એટલે વિશેષ છે. તે કહે છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે? ઉતર–હે ગૌતમ, જઘન્ય આંગુલને અસંખ્યાતમે ભાગે, અને ઉત્કૃષ્ટપણે ચાર ગાઉની છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને ઇદ્રિ કેટલી છે. ઉતર– ગૌતમ, ચાર ઇંદ્રિ છે, પૉંઢિ ૧, રસેંકિ ૨, ઘાણેદ્રિ ૩, ને ચક્ષુદિ ૪, પ્રશન–હે ભગવંત, તે જીવને દર્શન કેટલા છે?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org