Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे
छाया-जीवपयोगबन्धोऽनन्तरपरम्परेच बोद्धव्ये।
प्रकृतिरुदयो वेदो, दर्शनमोहश्चारित्रं च ॥१॥ औदारिकवैक्रियाहारकतेजश्च कामण एव ।
संज्ञालेश्यादृष्टिानाज्ञानेषु तद्विषयः ॥२॥इति॥ 'सेव भंते ! सेवं भंते ! ति जाब विहरह' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति यावद्विहरति हे भदन्त ! नारकादिसंबन्धिज्ञानादीनां योऽयं त्रिविधो बन्धो भवता प्रतिपादितः स सर्वथैव सत्य इति कयित्वा भगवन्तं वन्दते नमस्यति वन्दित्वा नमस्थित्वा संयमेन तपमा आत्मानं भावयन् विहरताति ।।० १!! इति श्री विश्वविख्यातनावल्ल मादिपदभूषितबालब्रह्मचारि 'जैनाचार्य' पूज्यश्री घासीलालप्रतिविरचितायां श्री "भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका
ख्यायां व्याख्यायां विंशतितमशतकस्य सप्तमोदेशकः समाप्त ॥२०-७॥ में, उदयप्राप्तज्ञानावरणीयादि कर्मप्रकृतियों में, वेदों में, दर्शनमोहनीय में, चारित्रमोहनीय में, औदारिकादि पांच शरीरों में, चार संज्ञाओं में, छह लेश्याओं में, तीन दृष्टियों में, पांच ज्ञानों में, उनके विषयों में, तीन अज्ञानों में, और उनके विषयों में, प्रकट किया गया है । सेवं भंते ! सेवं भंते ! त्ति जाव विहरई' हे भदन्त ! नारकादि संबंधी ज्ञानादिकों का जो आपने यह त्रिविधवन्ध प्रतिपादित किया है, वह सर्वथा सत्य ही है, इस प्रकार कह कर गौतमने भगवान को वन्दना की, नमस्कार किया वन्दना नमस्कार कर फिर वे तप और संयम से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥सू०१॥ બે ગાથાઓનું તાત્પર્ય કેવળ એટલું જ છે કે બંધ ત્રણ પ્રકારને જે પહેલાં કહેવામાં આવેલ છે, તે જીવપ્રાગબંધ, અનન્તરબંધ અને પરંપરા મધના ભેદથી કહેલ છે, અને તે જ્ઞાનાવરણીય વિગેરે કર્મપ્રકૃતિમાં ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય વિગેરે કર્મ પ્રકૃતિમાં વેદમાં, દર્શન મેહનીયમાં,
કારિક વિગેરે પાંચ શરીરમાં, ચાર સંજ્ઞાઓમાં છ લેશ્યાઓમાં ત્રણ દષ્ટિમાં પાંચ જ્ઞાનમાં તેના વિષયમાં ત્રણ અજ્ઞાનમાં, અને તેના વિષયમાં प्रगट वाम मावस छ. 'सेवं भंते ! सेवं भंते ! त्ति जाव विहरई' 8 ભગવન નારકાદિ સંબંધના જ્ઞાનાદિકે શું આપ જે આ ત્રણ પ્રકારના બંધનું પ્રતિપાદન કરેલ છે. તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ ભગવાનને વંદન કરી નમસકાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. મસૂ. ૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૪