Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२८
भगवतीस्त्रे असंख्योत्सर्पिण्यवसर्पिणी पर्यन्तं प्रतिसमयमपि यदि अपहियेत तदापि ततो जीवा निष्काशयितुं न शक्ता भवन्तीति । हे भदन्त ! कन्दजीवानां कियन्महती शरीरा. वगाहना प्रज्ञप्ता ? इति प्रश्नः, जघन्येनाङ्गुलस्य असंख्येयभागम् उत्कृष्टत एकधनुरारभ्य नवधनुःपर्यन्तमित्युत्तरमिति। हे भदन्त ! कन्दजीवा ज्ञानावरणीयस्य कर्मणो बन्धका:-बन्धनकर्तारो भवन्ति नवेति प्रश्नः, बन्धका एव कन्दजीवा भवन्ति ज्ञानावरणीयस्य कर्मणो न तु अबन्धकाः एवं शानावरणीयस्य कर्मणो वेदका भवन्ति एवमुदयिन उदीरका एव भवन्ति हैं इसी प्रकार से कन्द में जो जीव स्थित हैं उन जीवों का निष्काशन असंख्यात उत्सर्पिणी अवसर्पिणी पर्यन्त भी यदि प्रतिसमय किया जावे तो भी उसमें से पूरे बाहर नहीं निकाले जा सकते हैं अब गौतम स्वमी प्रभु से ऐसा पूछते हैं-हे भदन्त ! कन्दगत जीवों की कितनी बड़ी शरीर की अवगाहना कही गई है ? तो इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! कन्दगत जीवों की जघन्य अवगाहना तो अङ्गुल के असंख्यातवें भाग प्रमाण होती हैं और उत्कृष्ट अवगाहना एकधनुष से लेकर नौ धनुषतक की होती है। अब गौतम के इस प्रश्न का कि 'कन्दगत जीव ज्ञानावरणीय कर्म के बंधकर्ता होते हैं या नहीं होते हैं ? उत्तर देते हुए भगवान् उनसे कहते हैं-हे गौतम! कन्द जीव ज्ञानावरणीय कर्म के बंधा ही होते हैं अबन्धक नहीं होते हैं। इसी प्रकार से वे ज्ञानावरणीय के वेदक होते हैं, उदयवाले होते हैं, અસંખ્યાત છે ત્યાં કન્દના આકારથી ઉત્પન્ન થાય છે. એ જ રીતે કન્દમાં २ ॥ २३छ, त वान। म५७२ (ना .) असभ्यात सपि, અવસર્પિણી સુધી પણ જે પ્રત્યેક સમયે કરવામાં આવે તે પણ તેમાંથી પૂરે પૂરા બહાર પાડી શકતા નથી.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન કન્દમાં રહેલા જીવોના શરીરની અવગાહના કેવડી મોટી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! કન્દમાં રહેલા જીની જઘન્ય અવગાહના તે આંગળના અસંખ્યમાં ભાગ પ્રમાણ વાળી હોય છે. અને ઉત્કૃષ્ટ અવગાહના એક ધનુષથી લઈને નવ ધનુષ સુધીની હોય છે. હવે ગૌતમ સ્વામીના આ પ્રશ્નોના કે “કન્દમાં રહેલા છે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરનાર હોય છે કે અબંધક હોય છે? ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે- હે ગૌતમ ! કન્ડના જ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરનાર જ હોય છે. અબન્ધક હોતા નથી. એજ રીતે તેઓ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરવાવાળા હોય છે, ઉદયવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૪