Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८४
भगवतीसूत्रे शाखाप्रवालपत्रपुष्पफलबीजनामका उद्देशकाः कर्तव्याः यथैव शालीनां शालिकवर्गे यथा मूलादिका बोजान्ताः दशोदेशका निरूपिता स्तथैव इहापि मूलादिका बीजान्ता दश उद्देशका वक्तव्याः। तत्र प्रथमो मूलकोद्देशकः, यमाश्रित्य मूलतया उत्यघमाना जीवाः कुत आगत्योत्पधन्ते इति प्रश्नः, तिर्यग्भ्यो मनुष्येभ्य आगत्य अत्रोत्पद्यन्ते इत्युत्तरम् , उत्पत्तिद्वारे-हे भदन्त ! तालादीनां मूलतया समुत्पद्यमाना जीवा एकसमयेन कियत्संख्यका उत्पद्यन्ते इति प्रश्नः । उत्तरमाह-गौतम ! जघन्येन एको वा द्वौ वा, त्रयो वा उत्कृष्टतः संख्येया वा कहना चाहिये-वे दश उद्देशक इस प्रकार से हैं-मूलोद्देशक१ कन्दो. देशक २ स्कन्धोद्देशक ३ स्वगुद्देशक४ शाखोद्देशक५, प्रवालोद्देशक पत्रोद्देशक७ पुष्पोद्देशक८ फलोद्देशक९ और बीजोदेशक१०, इनमें प्रथम मूलोद्देशक को लेकर ही गौतम ने प्रभु से ऐसा पूछा हैइसमें वे कहां से आकर के उत्पन्न होते हैं-क्या नरक से आकर के उत्पन्न होते हैं ? या तिथंचगति से आकर के उत्पन्न होते हैं ? या मनुष्यगति से आकर के उत्पन्न होते हैं ? या देवगति से
आकरके उत्पन्न होते हैं ऐसा प्रश्न किया गया है ? इसके उत्तर में प्रभु ने कहा है-तिर्यंच से या मनुष्य से आकरके ही वे इन पूर्वोक्त वृक्षों के मूलरूप से उत्पन्न होते हैं। हे भदन्त ! ताल आदिकों के मूलरूप से उत्पद्यमान जीव एक समय में कितने उत्पन्न होते हैं ? हे गौतम! जघन्य से वे एक या दो या तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से वे જવા તે દસ ઉદ્દેશાઓ આ પ્રમાણે છે-મૂલે શકલ કદ્દેશકર & શકય ત્વદેશક શાખશપ પ્રવાલદ્દેશક૬ પત્રોદ્દેશક૭ પુદેશક ફલેદ્દેશક અને બીજેશક આ દશ ઉદ્દેશાઓ પૈકી પહેલા મૂલે દેશોના સંબંધમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું કે હે ભગવન તેઓ કયાંથી આવીને આમાં મૂળ રૂપે ઉત્પન થાય છે ? શું નરકથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યંચ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્ય ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવગતિથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે-તિયચ અથવા મનુષ્ય ગતિથી આવીને જ તે જ આ પહેલા કહેલ વૃક્ષના મૂળ રૂપે ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમ સ્વામી પૂછે છે કે હે ભગવન તાલ વગેરેના મૂળરૂપે ઉત્પન્ન થનારા જ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર હે ગૌતમ ! જઘન્યથી તેઓ એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી તેઓ સંખ્યાત અને અસંખ્યાત રૂપથી ઉત્પન્ન થાય
શ્રી ભગવતી સૂત્ર : ૧૪