Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६४८
भगवतीसूत्रे भवन्ति ६। एवं स्वयं संजात जघन्यकालस्थितिकस्य मनुष्यस्य नागकुमारगतौ उत्पादादिकं कथिम् अतः परं सायं संजातोत्कृष्ट कालस्थितिकस्यापि तस्य नाग. कुमारगतो त्रयो गना भवन्नीत्येवत्वदर्शपिनुमाह-'सो चे' इत्यादि, 'सो चेत्रअप्पणा उक्कोसकालटिनो जाओ' स एव असंख्यातवर्षायु कसंज्ञिमनुपएव आत्मना-स्वयम् उत्कृष्ट कालस्थितिको जातस्तदा-'तस्स वि तिसु वि गमएसु जहा तस्स चेव उकोसकालढिइयस्स असुरकुपारेसु उपयज्जमाणस्स' तस्यासंख्यातवर्षा युष्कसंज्ञिमनुष्यस्य स्वयं संजातोत्कृष्टकालस्थितिकस्य नागकुभारावासेषु उत्पित्सोः
इस प्रकार से यह मध्यमत्रिकका तीसरागम है।
इस प्रकार से आदि से लेकर ६ गम होते हैं। यहां स्वयं संजातजघन्यकालकी स्थितिवाले नागकुमारगति में उत्पत्तिके उत्पादादि कहा, अब सूत्रकार मनुष्य के स्वयंसंजात उत्कृष्ट स्थितिवाले मनुष्य के नागकुमारगन में तीन गम इस प्रकार कहा है 'सोचेव अप्पणा उक्कोसकालहि जाओ०' इसमें यह समझाया गया है कि वही असंख्यातवर्षायुष्क संज्ञो पंचेन्द्रिय मनुष्य जो कि उत्कृष्ट काल की स्थिति को लेकर उत्पन्न हुआ है और वह नागकुमारों में उत्पन्न होने योग्य है तो 'तस्स वि' उसके भी 'तिस्तु वि गमएस जहा तस्स चेव उक्कोसकालटिहयस्स असुरकुमारेसु उववज्जमाणस्स' तीनों गमकों में असुरकुमारों में उत्पन्न होने योग्य उत्कृष्ट काल की
આ રીતે આ મધ્યમત્રિકને ત્રીજો ગમ છે. આ રીતે પહેલેથી લઈને અહીં સુધી છ ગમ થાય છે.
અહિયાં સ્વયં સંજાત જઘન્ય કાળની સ્થિતિવાળા નાગકુમાર ગતિમાં ઉત્પત્તિના ઉત્પાદ વિગેરે કહ્યા, ૬
હવે સૂત્રકાર સ્વયં સંજાત ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યના નાગકુમારગતિમાં નીચે પ્રમાણેના ત્રણ ગમે થાય છે. તે બતાવે છે. 'सो चेव अप्पणा उक्कोसकालदिइओ जाओ' या प्रमाणे सूत्रमा સૂત્રકારે કહ્યો છે આ સૂત્રય ઠથી એ સમજાવ્યું છે કે તે અસંખ્યાત વર્ષની આ યુષ્યવાળે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય કે જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિથી ઉત્પન્ન થયો છે, અને તે નાગકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે તે સંબંધમાં પણ 'तिस वि गमएसु जहा तस्स चेव उक् कोच कालदिइयस्स' त्रो मामा असु२५મારમાં ઉત્પન્ન થવાને ચગ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા અસંખ્યાત વર્ષની
શ્રી ભગવતી સૂત્ર : ૧૪