Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 664
________________ भगवतीसूत्रे कनागकुमारावासे समुत्पादादिरसुरकुमारवदेव विज्ञेयः । अवगाहना जघन्योत्कृष्टाभ्यां त्रिगव्यतिप्रमाणा, नागकुमारस्थिति संवेधं च वदेदिति चरमत्रिकस्य द्वितीयः आदितोऽष्टमो गमः ८ । स्वयमुस्कृष्टकालस्थितिकासंख्यातवर्षायुष्कसंज्ञिमनुव्यस्य उत्कृष्टकालस्थितिकनामकुमारकासे समुत्पादादिरसुरकुमारवदेव, अवगाहना सैव-त्रिगम्यूति प्रमाणा जघन्यत उत्कृष्टतश्च नागकुमाराणां स्थिति संवे, च वदेदिति चरमत्रिकस्य तृतीय आदितो नवमो गमः ९। तथा जो मनुष्य उत्कृष्ट काल की स्थितिवाला है और वह जघन्यकाल की स्थितिवाले नागकुमारावास में उत्पन्न होने के योग्य है तो उसका उत्पाद आदि का कथन अस्तुरकुमार के प्रकरण में कथित उत्पाद आदि के जैसा ही जानना चाहिये, यहां पर भी शरीरावगाहना जघत्य और उत्कृष्ट से तीन गव्यूति प्रमाण हैं, यहां स्थिति और संवेध नागकुमार के कथन के अनुसार काहनी चाहिये। ऐसा यह अन्तिम द्वितीय त्रिकका आदि से अष्टम गम है।८।। तथा-जिसकी स्थिति उत्कृष्ट है ऐसे असंख्यातवर्षायुष्क संज्ञी मनुष्य के उत्कृष्ट काल की स्थिति वाले नागकुमार में उत्पाद आदि भी असुरकुमार के प्रकरण में कथित उत्पाद आदि के जैसे कहना चाहिये, यहां पर भी अवगाहना जघन्य और उत्कृष्ट से तीन गव्यूति प्रमाण जानना। किन्तु स्थिति और संवेध नागकुमारका यहां कहना चाहिये, इस प्रकार से यह अन्तिम त्रिक का तीसरा आदिसे नौवां गम है ९। જે મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળે છે. અને તે જઘન્ય કાળની સ્થિતિવાળા નાગકુમારાવાસમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે, તે તે સંબંધનું ઉત્પાદ વિગેરે કથન અસુરકુમાર પ્રકરણમાં કહેલ ઉત્પાદ વિગેરેની જેમજ સમજવું અહિયાં શરીરની અવગાહના જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ ગભૂતિ (ત્રણ ગાઉ) પ્રમાણ છે. અહિં સ્થિતિ અને સંવેધ નાગકુમારમાં કહ્યા પ્રમાણે કહેવા જોઈએ. એ પ્રમાણે આ છેલ્લા ત્રિકને બીજે આદિથી આ આઠમ. आम छे. જેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંસી મનુષ્યના ઉત્કૃષ્ટકાળની રિથતિવાળા નાગકુમારમાં ઉત્પાદ વિગેરે પણ અસુરકુમારના પ્રકરણમાં કહેલ ઉત્પાદ વિગેરેની જેમ કહી લેવા. અહિયાં પણ અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ ગભૂતિ (ત્રણ ગાઉ) પ્રમાણુ સમજવી. પરંતુ સ્થિતિ અને સંવેધ નાગકુમારના જે પ્રમાણે કહ્યા છે તે રીતે અહિયાં કહેવા જોઈએ, એ રીતે આ છેલલા ત્રિકને ત્રીજો પહેલેથી નવમે ગમ કહ્યો છે. ૩-૯ શ્રી ભગવતી સૂત્ર : ૧૪

Loading...

Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670 671