Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४४४
भगवतीसूत्रे ग्रहणानि इत्यर्थः, 'जहन्नेणं दसवाससहस्साई अंतोमुत्तममहियाई' जघन्यतो ववर्ष सहसाणि अन्तर्मुहूर्त्ताभ्यधिकानि, 'उकोसेणे' उत्कृष्टता 'चत्तालीसं याससहस्साई' चत्वारिंशद्वर्ष सहस्राणि, 'चउहिं अंतोमुहुत्तेहिं अन्भहियाई' चतुर्मिरन्तर्मुहूर्त रभ्यधिकानि 'एवइयं कालं से वेज्जा, एवंइयं कालं गइरागई करेजा' एतावत्कं कालं से वेत, एतावरक कालं गत्यागती कुर्यात् एतावत्-उपरोक्तकालपर्यन्त तिर्यगति नारकगतिं च से वेत, एतावत्कालपर्यन्तमेव तिर्यग्गतो नारकगतौ च गमनागमने कुर्यादिति पश्चमो गमः ५।
अथ षष्ठं गममाह-'सो चे' इत्यादि, 'सो चेव' स एव जघन्यकालस्थितिका संज्ञिपञ्चेन्द्रियतिर्यग्योनिको जीवः 'उक्कोसकालटिइएसु उक्वन्नो' उत्कृष्टकाल. स्थिति केषु रत्नप्रभानारकेषु उत्पन्नो भवेधदि तदा-'जहन्नेणं सागरोवमट्टिइएम इतने ही समय तक वह उसमें गमनागमन करता रहता है 'यहां तक का सब पाठ यहां कहलेना चाहिये तथा काल की अपेक्षा से वह जघन्य रूप में अन्तर्मुहर्त अधिक दश हजार वर्षतक और उत्कृष्ट से चार अन्तर्मुहूर्त्त अधिक ४० हजार वर्ष तक उस गति का तिर्यग्गति और नारकगति का सेवन करता है और इतने ही काल तक वह उसमें गमनागमन करता रहता है, ऐसा यह पांचवां गम है।
छट्ठा गम इस प्रकार से है-इसमें गौतम ने प्रभु से ऐसा पूछा हैहे भदन्त ! वही जघन्य काल की स्थिति वाला संज्ञी पञ्चेन्द्रिय तिर्यग्योनिक जीव यदि उत्कृष्ट काल की स्थिति वाले रत्नप्रभानारकों में उत्पन्न होता है तो वह कितने वर्ष की स्थितिवाले नैरयिकों में उत्पन्न होता है ? इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम! वह 'जहन्नेणं सागरोवमटिइ. ગ્રહણ કરતાં સુધી તે ગતિનું સેવન કરે છે. અને એટલાજ સમય સુધી તે તેમાં ગમનાગમન કરતા રહે છે. આ કથન સુધીને સઘળે પાઠ અહી કહી લેવું જોઈએ. તથા કાળની અપેક્ષાએ તે જઘન્ય રૂપથી અંતમુહૂર્ત અધિક દસ હજાર વર્ષ સુધી અને ઉત્કૃષ્ટથી ચાર અંતમુહૂર્ત અધિક ૪૦ ચાળીસ હજાર વર્ષ સુધી તે ગતિ એટલે કે તિય ચ ગતિનું અને નારકગતિનું સેવન કરે છે, અને એટલા જ સમય સુધી તેમાં તે ગામનાગમન કરતા રહે છે. આ પ્રમાણે આ પાંચમે ગમ છે.
હવે છઠ્ઠા ગમનું કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે-આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-જઘન્ય કાળની સ્થિતિવાળે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળે જીવ જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નારકોમાં ઉત્પન્ન થાય તે તે કેટલા વર્ષની સ્થિતિવાળા નારકીમાં ઉત્પન્ન थाय छे.१ मा प्रश्न उत्तरमा प्रभु छ 2-3 गौतम! 'जहन्नेणं साग
શ્રી ભગવતી સૂત્ર : ૧૪