Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे सहस्रम् स्थितिधायोत्कृष्टाभ्यां सातिरेका पूर्वकोटिः, अनुबन्धोऽपि जघन्योत्कृ. छाभ्यां सातिरेकपूर्वकोटिपयाणक एव कालापेक्षया जघन्येन दशवर्षसहस्रातिरेका पूर्वकोटिः, उत्कृष्टतः सतिरेके द्वे पूर्वको टी, एतावत्कालपर्यन्तं तिर्यगति नागकुमारगतिं च सेवेत तथा एतावन्तमेव कालं तिर्यग्गतौ नागकुमारगती व गमनागमने कुर्यादिति असुरकुमारमकरणसंवलितनागकुमारस्य चतुर्थों गमः ४। असंख्यात वर्षायुष्क संज्ञा पञ्चेन्द्रिय तिर्यग्योनिक जीव हैं उनके शरीर की अवगाहना जघन्य से धनुष पृथस्य रूप और उत्कृष्ट से साति. रेक धनुःसहस्ररूप होती है। स्थिति जघन्य और उत्कृष्ट से सातिरेक कुछ अधिक पूर्वकोटि रूप होती है तथा अनुबन्ध भी स्थिति के अनु सार ही जघन्य और उत्कृष्ट से सातिरेक पूर्वकोटि रूप ही होता है, तथा कायसंवैध काल की अपेक्षा से जघन्य रूप में दश हजार वर्ष अधिक सातिरेक पूर्व कोटि रूप और उत्कृष्ट से वह सातिरेक दो पूर्व कोटि रूप होता है, इतने काल तक वह असंख्यात वर्षायुष्क संज्ञी पञ्चेन्द्रिय तिर्यग्योनिक जीव तिर्यश्च गति का और नागकुमार गतिका सेवन करता है और इतने ही काल तक वह उनमें गमनागमन करता है। इस प्रकार से यह असुरकुमार प्रकरण से संवलित-मिश्रित नागकुमार का चतुर्थ गम है।४
इस प्रकार यदि वह जघन्य काल की स्थितिवाला असंख्यात वर्षायुष्क संज्ञी पञ्चेन्द्रिय तिर्यग्योनिक जीव जघन्य काल की स्थितिवाले વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી પચેન્દ્રિય તિર્યચોનિક જે જીવ છે, તેના શરીરની અવગાહના જઘન્યથી ધનુ પૃથકૃત્વ રૂપ અને ઉત્કૃષ્ટથી સાતિરેક કંઈક વધારે પૂર્વકાટિ રૂપ હોય છે. તથા અનુબંધ પણ સ્થિતિના કથન પ્રમાણેજ જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વકેટિ રૂપજ હોય છે. તથા કાયસંવેધ કાળની અપેક્ષાએ જઘન્ય રૂપથી દસ હજાર વર્ષ અધિક સાતિરેક પૂર્વકેટ ૩૫ અને ઉત્કૃષ્ટથી તે સાતિરેક બે પૂર્વકેટિ રૂપ હોય છે. આટલા કાળ સુધી તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળે જવ તિર્યંચ ગતિનું અને નાગકુમાર ગતિનું સેવન કરે છે. અને એટલાજ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. આ રીતે આ અસુરકુમાર પ્રકરણની સમાનતાવાળા આ નાગકુમારપ્રકરણનો ચેાથો ગમ કહ્યો છે. ૪
પાંચમે ગમ આ પ્રમાણે છે–જે તે જઘન્ય કાળની રિથતિવાળે અસં. ખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાબે જીવ જઘન્ય
શ્રી ભગવતી સૂત્ર : ૧૪