Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.३ सू०१ नागकुमारदेवस्योत्पादादिकम् ६३१ युष्केपुत्पद्यन्ते ते खलु भदन्त ! जीवा एक समयेन कियन्तो नागकुमारावासे समुत्पद्यन्ते जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कर्षेण संख्याता उत्पद्यन्ते एत
व्यतिरिक्तं सर्वे भवादेशपर्यन्तम् असुरकुमारप्रकरण देव ज्ञातव्यम् नवरं शरीरावगाहना नागकुमारेपूरिपत्सूनां जघन्येन धनुःपृथकत्वम् उत्कृष्टतः सातिरेकं धनुः उत्पन्न हुआ है जघन्य से दश हजार वर्ष की स्थिति वाले असुरकुमारों में और उत्कृष्ट से सोतिरेक पूर्वकोटि की आयुशले असुरकुमारों में उत्पन्न होता है इसी प्रकार से यहां पर भी यही समझना चाहिये कि वह जघन्य काल की स्थिति वाला असंख्यात वर्षायुष्कसंज्ञीपञ्चे न्द्रिय जीव यदि नागकुमारावास में उत्पन्न होता है तो वह जघन्य से दश हजार वर्ष की स्थिति वाले नागकुमारों में और उत्कृष्ट से सारित रेक पूर्व कोटि की आयुवाले नागकुमारों में उत्पन्न होता है, अब गौतम प्रभु से ऐसा पूछते हैं कि हे भदन्त ! वे जीव नागकुमारों में एक समय में कितने उत्पन्न होते हैं ? तो प्रभु इसके उत्तर में उनसे कहते हैंहे गौतम ! ऐसे वे जीव वहां नागकुमारावास में एक समय में एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात उत्पन्न होते हैं। इत्यादि सब कथन भवादेश तक असुरकुमार प्रकरण के जैसा ही जानना चाहिये, परन्तु शरीरावगाहना आदि को लेकर जो विशे षता है वह इस प्रकार से है-जो नागकुमारों में उत्पन्न होने के योग्य કે જે જઘન્ય કાળની સ્થિતિવાળામાં ઉત્પન્ન થવાને ચગ્ય છે, જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિવાળા અસુરકુમારમાં અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વકેટિની આયુષ્યવાળા અસુરકુમારામાં ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે અહિયાં પણ એમજ સમજવું કે–તે જઘન્ય કાળની સ્થિતિવાળે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જીવ જે નાગકુમારવાસમાં ઉત્પન્ન થાય છે, તે તે જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિવાળા નાગકુમારમાં અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વ કેટિની આયુષ્યવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભને એવું પૂછે છે કે-હે ભગવન તે છ નાગકુમારમાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? તે પ્રભુ આ પ્રશ્નના ઉત્તરમાં તેમને કહે છે કે-હે ગૌતમ એવા તે જીવે ત્યાં નાગકુમારાવાસમાં એક સમયમાં એક અથવા બે અથવા ૩ ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત ઉત્પન્ન થાય છે, આ કથન શિવાયનું બાકીનું તમામ કથન ભવાદેશ સુધીનું અસુરકુમાર પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ સમજવું. પરંતુ શરીરની અવગાહના વિગેરે સંબંધી જે વિશેષ પણું છે, તે આ પ્રમાણે છે-નાગકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય અસંખ્યાત
શ્રી ભગવતી સૂત્ર : ૧૪