Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका २०२४ उ.२ सू०१ असुरकुमारदेषस्योत्पादादिकम् ५५९ शुभा एव भवन्ति नाशुभाः देवयोनौ गमिष्यमाणत्वात् । एवं कियत्सु गमकेषु ? इत्याह-'तिसु वि गमएमु त्रिष्वपि गमकेषु मध्यमेषु-'असुरकुमारेषूत्यत्तु योग्य' इत्याद्यौधिगम के जघन्यकालस्थितिके चतुर्थे ४, तथा-'स एव जघन्यकालस्थितिकेयत्पन्नः' इत्यादिगमके पञ्चमे तथा-'स एव उत्कर्षकालस्थितिकेषत्पन्नः' इत्यादि षष्ठे गमके च, एवं विष्वपि गमकेषु तस्याध्यवसानानि शुभान्येव भवन्ति कुमार को भव में उत्पन्न होने के योग्य उस जघन्य स्थितिवाले पर्याप्त असंज्ञी पश्चेन्द्रिय जीव के परिणाम शुभ ही होते हैं अशुभ नहीं होते हैं क्यों कि वह देव योनि में जानेवाला है इसी लिये। 'तिसुवि गमएस्सु' इसी प्रकार से जब वह स्वयं जघन्यकाल की स्थितिवाला होता है तब उसके मध्य के तीन गमों में अध्यवसान प्रशस्त ही होते हैंअप्रशस्त नहीं होते, बाकी का और सब कथन रत्नप्रभा प्रकरण के जैसा ही जानना चाहिये, तीन गम इस प्रकार से है-स्वयं जघन्यकाल की स्थितिवाला वही पर्याप्त असंज्ञी पश्चेन्द्रियतिर्यग्योगिक जीव जो कि असुरकुमारों में उत्पत्ति के योग्य होता है। ऐसा यह
औधिक गम रूप ४ चतुर्थगम है, तथा 'वही जघन्य काल की स्थिति वाला पर्याप्त असंज्ञी पश्चेन्द्रिय तिर्यग्योनिक जीव जो कि जघन्यकाल की स्थिति वाले असुरकुमारों में उत्पत्ति के योग्य होता है ऐसा यह पांचवां गम है, तथा वही जघन्य काल की स्थिति वाला पर्याप्त असंज्ञी જીવનું પરિણામ શુભ જ હોય છે. અશુભ હેતું નથી. કેમકે–તેઓ દેવयोनिमा साना छे. तेथी 'तिसु वि गमएसु' त प्रमाणे यारे ते पाते જઘન્યકાળની સ્થિતિવાળે હોય છે, ત્યારે તેને મધ્યના ત્રણ ગમેમાં અધ્યવસાન પ્રશસ્તજ હોય છે. અપ્રશસ્ત હોતા નથી. બાકીનું બીજુ તમામ કથન રત્નપ્રભા પૃથ્વીના પ્રકરણમાં કહ્યા અનુસાર જ સમજવું જોઈએ. તે ત્રણ ગમ આ પ્રમાણે છે.–પિતે જઘન્ય કાળની સ્થિતિવાળો એજ અપર્યાપ્ત અસંસી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળે જીવ કે જે-અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને
ગ્ય હોય છે, એ પ્રમાણેનો આ ઔવિક ગમ રૂપ આ ચોથે ગમ છે. તથા તેજ જઘન્યકાળની સ્થિતિવાળો પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનિવાળો છવ કે જે જઘન્ય કાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થવાને
ગ્ય હોય છે, એ પ્રમાણેને આ પાંચમો ગમ છે. તથા એજ જઘન્ય કાળની સ્થિતિવાળે પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાબે જીવ કે જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, એ પ્રમાણેને આ છો ગમ છે. આ ત્રણે ગમો મધ્યના ત્રણ ગમ તરીકે
શ્રી ભગવતી સૂત્ર : ૧૪