Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१ सू०७ मनुष्येभ्यो नारकाणामुत्पत्यादिकम् ४९९ भवेत् ततो निःसृत्य पुनरपि मनुष्यो भवेदेवं क्रमेण कियकालपर्यन्त मनुष्पगति नारकगतिं च सेवेत तथा-कियत्कालपर्यन्तं मनुष्यगतौ नारकगतौ च गमनागमने कुर्यादिति प्रश्नः, गौतम ! भवादेशेन जघन्येन भवद्वयग्रहणं भवति उत्कृष्टतोऽष्टभवग्रहणानि भवन्तीति । परन्तु संज्ञिपश्चेन्द्रियतिर्यग्योनिकापेक्षया यद्वैलक्षण्यं तदेव दर्शयति 'नवरं' इत्यादि, 'नवरं चनारि नागा तिन्नि अन्नाणा भयणाए' नवरं चत्वारि ज्ञानानि-मतिश्रुतावधिमनःपर्यवाख्यानि भवन्ति अवध्यादौ प्रप. पर्याप्त संख्यात वर्षायुक संज्ञी मनुष्य हुआ वह जीय मरकर के जब नारक हो जाता है और वहां से वह निकल कर जब वह पुनः मनुष्य हो जाता है तो इस क्रम से वह कब तक मनुष्य गति का और नरक गति का सेवन करता है तथा कितने काल तक वह मनुष्य गति में
और नरक गति में गमनागमन करता है ? इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! भव की अपेक्षा वह जघन्य से दो भवों को ग्रहण करने तक और उत्कृष्ट से आठ भवों को ग्रहण करने तक उस गति का सेवन करता है और उसमें गमनागमन करता है, परन्तु संज्ञीपञ्चेन्द्रिय तिर्यग्योनिक की अपेक्षा जो विलक्षणता है उसे सूत्रकार 'नवर' इत्यादि सूत्रपाठ द्वारा प्रकट करते हैं जैसे 'नवरं चत्तारि नाणा तिन्नि अन्नाणा भयणाए' इति इससे यह समझया गया है कि यहां चार ज्ञान
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી મનુષ્ય થયેલો એવો તે જીવ મરીને જ્યારે નારક થઈ જાય છે, અને પછી ત્યાંથી નીકળીને તે જ્યારે મનુષ્ય બની જાય છે. તે આ કમથી મનુષ્ય ગતિનું અને નરક ગતિનું તે સેવન કરે છે? અને કેટલા કાળ સુધી મનુષ્ય ગતિમાં અને નરક ગતિમાં ગમના ગમન-આવજા કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! ભવની અપેક્ષાથી તે જઘન્યથી બે ભને ગ્રહણ કરતાં સુધી અને ઉત્કૃષ્ટથી આઠ ભને ગ્રહણ કરતાં સુધી તે એ ગતિનું સેવન કરે છે. અને તેમાં ગમનાગમન-અવર જવર કરે છે. પરંતુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ચેનિકની અપેક્ષાથી એ જે ३२.२ छ, ते मता॥ भाटे सूत्रा२ 'नवर' त्या सूत्रा४ ४ . 'नवरं चत्तारि नाणा तिन्नि अन्नाणा भयणाए' ॥ सूत्राथी से समाwi આવ્યું છે કે-અહિં ચાર જ્ઞાન, મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મન
શ્રી ભગવતી સૂત્ર : ૧૪