Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३०४
भगवतीसूत्रे चतस्रो लेश्या वक्तव्याः, एषु देवोत्पत्तिसद्भावात् । स्थितिजघन्येनान्तर्मुहूर्तम् , उत्कृष्टतो वर्षदशसहस्राणि, आगाहना मूले कन्दे धनुष्कपृथक्त्वम्, स्कन्धे त्वचि शाखायां च गव्यूतपृथक्त्वम्, प्रवाले पत्रे धनुः पृथकत्वम् पुष्पे हस्तपृथ
त्वं पत्रे बीजे चाङ्गुलपृथक्त्वम् सर्वत्र जघन्यतोऽङ्गुलस्यासंख्येयभागम् एतदतिरिक्तं सर्व दशस्वपि उद्देशकेषु शालिकगंवदेवेति। एवरगस्त्यादि, बहु बीजकफलविषयके तृतीयवर्गे दशोदेशका मूलादिका यथा वर्णिता भवन्तीति । १।
द्वाविंशतितमशतके तृतीयो वर्गः समाप्तः ॥ यहां चार लेश्याएँ होती हैं यहां स्थित जघन्य से अन्तर्मुहर्त की है और उत्कृष्ट से १० हजार वर्ष की है, अवगाहना मूल, कन्द, इन दो द्वारों में धनुष्क पृथक्त्व की है स्कन्ध, त्वचा, और शाखा इन द्वारों में गव्यूतपृथक्त्व की है प्रवाल एवं पत्र में धनुः पृथक्त्व की है पुष्प में हस्तपृथक्त्व की है पत्र एवं बीज द्वार में अंगुलपृथक्त्व की है यह अवगाहना कथन उत्कृष्ट की अपेक्षा से है जघन्य की अपेक्षा से अवगाहना सर्वत्र अशुल के असंख्यातवें भागप्रमाण है। इस भिन्नता से अतिरिक्त और सब कथन दशों उद्देशकों में शालिवर्ग के जैसा ही है इस प्रकार अगस्त्यादिक बहुबीजकफल के विषय वाले इस तृतीयवर्ग में मूलादिक दश उद्देशक वर्णित हुए हैं। सू०१॥
॥ तृतीय वर्ग समाप्त २२-३॥ થવાને કારણે અહિયાં ૪ ચાર વેશ્યાઓ હોય છે. અહિયાં સ્થિતિ જઘન્યથી અંતમહતની છે, અને ઉત્કૃષ્ટથી ૧૦ દસ હજાર વર્ષ સુધીની છે. અવગાહના મૂળ અને કંદ એ બે દ્વારમાં ધનુષ્ક પૃથક્વ નીજ છે. કંધ, ત્વચા છાલ અને શાખા-ડાળ આ દ્વારમાં ગભૂત (બે ગાઉ) પૃથકત્વની છે પ્રવાલ અને પત્રમાં ધનુપૃથકૃત્વની છે. પુપમાં હરત પૃથક્વની છે. પત્ર અને બીજ દ્વારમાં આંગળ પૃથફત્વની છે.-અવગ હનાનું કથન ઉત્કૃષ્ટની અપેક્ષાએ છે. અને જઘન્યની અપેક્ષાએ અવગાહના બધે જ આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણવાળી કહી છે આ રીતના ફેરફાર સિવાય બીજુ-તમામ કથન દશે હરેશાઓમાં શાલીવર્ગના કથન પ્રમાણે જ છે. આ રીતે અગસ્તીયા વિગેરે બહ બીજવાળા ફળના વિષયવાળા આ ત્રીજા વર્ગમાં મૂળ વિગેરે સંબંધી દશ देशासानु न ३० छे. ॥सू०१॥
ત્રીજે વર્ગ સમાપ્ત રર-૩
શ્રી ભગવતી સૂત્ર : ૧૪