Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२२ व. १ ० १ वलयवनस्पतिमूलगत जीवोत्प०नि० २८९ र्युक्तेषु मूलादिशाखान्तपञ्चोदेश केषु 'देवो न उववज्जह' देवो नोत्पद्यते, मूलादिशाखान्तपञ्चस्थाने देवानामुत्पत्तिर्न भवति, अनेन प्रवाल | दिपञ्चस्थानेषु देवो त्पत्तिर्भवतीति सिद्धम्' अशुमस्थानेषु देवोत्पत्तेरनभ्युपगमात् शुभेष्वेव स्थानेषु देवोत्पत्तेरिति । यद्यपि शालिपि मूलादौ देवोत्पत्ते निषेधः कृत इहापि तदेव निषिध्यते इति न वैलक्षण्यं किन्तु समत्वमेव, तथापि एतावदंशे समस्वेऽपि वैलक्षण्यस्य सद्भावो विद्यते एव, तथाहि शालिकवर्गे पुष्पादौ देवोत्पत्तिः कथिता इह तु प्रवालादारभ्य बीजान्तेषु पञ्चसु स्थानेषु देवोत्पत्ते रग्रे प्रतिपादनादस्त्येव वैलक्षण्यम् अपि च इदमपि नानात्यम् 'विन्नि लेस्साओ' तिसो लेश्याः स्कन्ध, त्वक् और शाखा इन पांच उद्देशकों में देवों की उत्पत्ति होने का अभाव कहा गया है, अतः इस कथन से प्रवाल, पत्र पुष्प, फल बीज इन उद्देशकों में देवों की उत्पत्ति होती है ऐसी बात सिद्ध हो जाती है देवों की उत्पत्ति अशुभस्थानों में नहीं होती है किन्तु शुभ स्थानों में ही होती है यद्यपि शालिवर्ग आदि वर्गों में मूल आदिकों में देवों की उत्पत्ति होने का निषेध किया ही गया है और यहां पर भी वही बात कही गई है अतः इससे कुछ भिन्नता तो आती नहीं है इस कथन में - समानता ही आती है अतः फिर इसके कहने की क्या आवश्यकता पड़ी ? तो इसका उत्तर ऐसा है कि इतने अंशमें भले ही समानता रहे, तब भी विलक्षणता का तो सद्भाव है ही जैसे- शालिक वर्ग में पुष्प आदि स्थानों में देवों की उत्पत्ति कही गई है और यहां प्रवाल से लेकर बीजान्त पांच स्थानों में देवों की उत्पत्ति कही जाने
ધ વક્ અને શાખા આ પાંચ ઉદ્દેશાએમાં દેવાની ઉત્પત્તિના અભાવ કહેલ છે. જેથી આ કથનથી પ્રવાલ, પત્ર, પુષ્પ ફળ અને ખીજ આ ઉદ્દેશા થાઓમાં દેવાની ઉત્પત્તિ થાય છે. એ વાત સિદ્ધ છે. દેવાની ઉત્પત્તિ અશુભ સ્થાનમાં થતી નથી. પરંતુ શુભ સ્થાનામાંજ થાય છે. જો કે શાથી વિગેરે વર્ગમાં મૂળ વિગેરેમાં દેવાની ઉત્પત્તિ થવાના નિષેધ કરેલ છે, અને અહિયાં પણ એજ વાત કહી છે. જેથી આમાં કાંઇ જુદાપણું આવતુ નથી. આ કથનમાં સરખાપણુ' જ આવે છે. તે પછી પાછુ આ કથન કહેવાની શી જરૂર પડી ? આ શંકા ના પ્રત્યુત્તર એ છે કે આટલા અંશમાં સરખા પણું ભલે હાય તા પશુ વિલક્ષણુપણુ તે છે જ જેમકે-શાલી વિગેર વ'માં પુષ્પા વગેરે સ્થાનામાં દૈવેદ્યની ઉત્પત્તિ કહી છે, અને અહિયાં પ્રવાલથી લઇને બીજ સુધીના પાંચ સ્થાનામાં દેવાની ઉત્પત્તિ કહેવામાં
21
भ० ३७
શ્રી ભગવતી સૂત્ર : ૧૪