Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रचन्द्रका टीका श०२१ व १ उ.२ सु०१ शाल्यादिकन्दजीवगत निरूपणम् २२७ 'जाव असई अदुवा अनंतखुत्तो' यावद् असकृद् अथवा अनन्तकृत्वः, एतत्पर्यन्तं मूलोद्देशकमकरणं सर्वमपि वक्तव्यम् तथाहि - कन्दाका रेणोत्पयमाना जीवाः कस्मात् स्थानादागत्योत्पद्यन्ते इति प्रश्नस्य तिर्यग्गतितो मनुष्यगतित आगस्योस्पद्यन्ते न तु कदाचिदपि नैरथिकगतितो देवगतित आगतानां कन्दे उत्पति Hepa harai youादिशुभस्थाने एवोत्पत्तेरित्युचरम् । हे भदन्त ! कन्ये उत्प त्स्यमाना जीवा एकसमयेन कियन्तः तत्र कन्दे उत्पद्यन्ते इति द्वितीयः प्रश्नः, हे गौतम ! जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टतः संख्या असंख्येया वा जीवाः कन्दाकारेणोत्पद्यन्ते इत्युत्तरम् । एवं कन्दस्थितजीवानां निष्काशनम् इस प्रकार से हैं - शालि व्रीहि आदि को के कन्द में जो जीव उत्पन्न होते हैं - वे या तो तिर्यच गति से आये हुए जीव वहां उत्पन्न होते हैं, या मनुष्य गति से आये हुए जीव वहां उत्पन्न होते हैं नैरयिक गति से या देवगति से आया हुआ जीव वहां कन्दाकार से उत्पन्न नहीं होता है । क्यों कि देवगति से आये हुए जीव का पुष्पादिरूप शुभस्थान में ही उत्पाद होता है।
अब गौतमस्वामी का द्वितीय प्रश्न ऐसा है - हे भदन्त ! कन्द में उत्पन्न होने वाले जीव एक समय में वहां कितने जीव कन्द में उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं - हे गौतम ! जघन्य से एक अथवा दो, अथवा तीन जीव वहां उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात जीव वहां कन्द के आकार से उत्पन्न होते
અવગાહના, વિગેરે તમામ વિષય આવી જાય છે. તેા આ તમામ વિષય પણ અહિયાં પહેલાં કહ્યા પ્રમાણે જ કહી લેવા. આ વિષયનું સ્પષ્ટીકરણુ આ રીતે છે-શાલી, ત્રીહિ વિગેરેના કન્દમાં જે જીવેા ઉત્પન્ન થાય છે, તે માં તારતિય ચ ગતિથી આવેલા જીવા ત્યાં ઉત્પન્ન થાય છે, અથવા મનુષ્ય ગતિથી આવેલા જીવા ત્યાં ઉત્પન્ન થાય છે, નારકીય ગતિથી આવેલા જીવે અથવા દેવગતિથી આવેલા જીવા ત્યાં કન્દના આકારથી ઉત્પન્ન થતા નથી. કેમ કે-દેવગતિથી આવેલા જીવાના ઉત્પાત-ઉત્પત્તિ પુષ્પ વિગેરે શુભ સ્થાનમાંજ થાય છે.
ગૌતમ સ્વામી ક્રીથી પ્રભુને પૂછે છે કે-હે ભગવન્ કન્દમાં ઉત્ત્પન્ન થવાવાળા જીવા એક સમયમાં ત્યાં કન્દમાં કેટલા જીવા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- હે ગૌતમ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ જીવા ત્યાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સખ્યાત અથવા
શ્રી ભગવતી સૂત્ર : ૧૪