Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेदचन्द्रिका टीका इ०२१ ६.१ उ.२ स०१ शात्यादि कन्दजीगत निरूपणम् २३१ वनस्पतिसुत्रे भवमाश्रित्य उत्कर्षेणानः तानि भवग्रहणानि, कालमाश्रित्य उत्कर्षेण अनन्तं कालं वनस्पतिकालमित्यर्थः । एवं द्वि- त्रि- चतुरिन्द्रिय- तिर्यक्पञ्चेन्द्रियअनुयपर्यन्तं स्थितिर्गमनागमनं च उत्पलोद्देशकगृहीतशाल्यादि मूलकजीवमकरणवद् व्याख्येयम् । कन्दजीशनामाहारस्तु द्रव्यतो ऽनन्तमदेशिकद्रव्यविषयक : प्रज्ञापनाया अष्टाविंशतितमपदगता हा रोद्देशक व दविज्ञेयः । स्थितिर्जघन्येन अन्तमुहूर्तम् उत्कृष्टतो वर्षपृथकत्वं द्वि वर्षादारभ्य नववर्षपर्यन्तम् । कन्दजीवानां वेदना लेकर उत्कृष्ट से अनन्तभव ग्रहण है, और काल को लेकर वनस्पतिकाय का अनन्तकालरूप अनन्त काल है। इसी प्रकार से द्वीन्द्रिय, तेइन्द्रिय, धतुरिन्द्रिय, तिर्यक् पञ्चेन्द्रिय और मनुष्य इनके होने के विषय में भी जानना चाहिये अर्थात् कन्दगत जीव वहां से मरकर यदि द्वीन्द्रिय आदि रूप में उत्पन्न हो जाता है और पुनः वहाँ से मर कर फिर वह शाल्यादि के कन्द में उत्पन्न हो जाता है तो इस प्रकार से वह कन्द में जीवरूप से कबतक रहता है ? और कबतक इस प्रकार से वह गमनागमन करता रहता है ? तो इसके उत्तर में प्रभुने कहा है कि हे गौतम ! उत्पलोद्देशक में गृहीत शाल्यादिमूलक जीव के प्रकरण के जैसा इसका उत्तर समझना चाहिये कन्दगत जीवों का आहार द्रव्य की अपेक्षा अनन्त प्रदेशों वाले द्रव्य का होता है इस विषय का कथन प्रज्ञापना के अट्ठाईसवें पद में कथित आदारोदेशक के जैसा जानना चाहिये इनकी स्थिति जघन्य से एक अन्तर्मुहर्ततक की होती है और उत्कृष्ट से वर्षपृथक्त्व की - दो वर्ष से लेकर ९ वर्षतक की होती है। અનન્તભન્ન ગ્રહણ કરેલ છે, અને કાળને લઈને વનસ્પતિકાયનું અનન્તકાળરૂપ અનન્ત કાળ છે. આ રીતે એ ઈન્દ્રિય, ત્રણ ઇંદ્રિય, તિય ચ પચેન્દ્રિય અને મનુષ્યના હોવાના સ`ધમાં પણ સમજી લેવું અર્થાત્ કંદમાં રહેલ જીવા ત્યાંથી મરીને જો એ ઇન્દ્રિય વિગેરે રૂપથી ઉત્પન્ન થઈ જાય છે, તે એ રીતે તેઓ જીવરૂપથી કન્દમાં કયાં સુધી રહે છે ? અને ક્યાં સુધી આ રીતે અવરજવર કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હૈ ગૌતમ ! ઉત્પલ ઉદ્દેશામાં ગ્રહણ કરેલ ચાલી વિગેરે મૂળના જીવાના કથન પ્રમાણે આ પ્રશ્નને ઉત્તર સમજવા, કન્દમાં રહેલા જીવેાના આહાર દ્રવ્યની અપેક્ષાએ અનન્ત પ્રદેશેાવાળા દ્રવ્યેાના હૈાય છે, આ વિષયનુ` કથન પ્રજ્ઞાપના સૂત્રના ૨૮ અઠયાવીસમાં પદમાં કહેલ આહાર ઉદ્દેશાની જેમ જ સમજવુ'. તેમની સ્થિતિ જાન્યથી એક અન્તર્મુહૂત' સુધીની હાય છે. અને ઉત્કૃષ્ટથી વર્ષ પૃથર્વની
શ્રી ભગવતી સૂત્ર : ૧૪