Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२१ व २ ख. १-१० कलायादि धान्यगतजीवनि०
२४९
मूलोदेशक देव ज्ञातव्याः । दृष्टित आरभ्य इन्द्रियपर्यन्तं सर्वमपि - एकादश शतकस्य प्रथमोत्पलोदेशक देव ज्ञातव्यम् । ते कलायादिमूलजीवा इति कालतः कियत्कालं भवन्ति ? गौतम ! जघन्येन अन्तर्मुहूर्वमुत्कृष्टतोऽसंख्येयं कालं याव दिति । हे भदन्त । कलायादितो पृथिव्यादि गत्यन्तरे गधा पुनरपि कलाय लादि जीवा इति कियत् कालं सेवन्ते किपरकालं गमनागमनं च कुर्वन्ति ? अब पृथिवीत आरभ्य मनुष्यपर्यन्तजीवानां पृथक पृथक सेवनं गमनागमनं च भव
भंग होते हैं वे शालिवर्ग के मूलोद्देशक में जैसे कहे गये हैं- वैसे ही यहां पर जानना चाहिये । दृष्टि से लेकर इन्द्रिय पर्यन्त सव कथन ग्यारहवें शतक के प्रथम उत्पलीदेशक के जैसा ही समझना चाहिये । अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं- हे भदन्त । कलायादि के मूलगत जीव काल की अपेक्षा से वहां कितने कालतक रहते हैं ? उत्तर मैं प्रभु कहते हैं - हे गौतम! वे जघन्य से अन्तर्मुहर्ततक और उत्कृष्ट से असंख्यात कालतक वहां रहते हैं । हे भदन्त ! वे कलायादि मूलगत जीव यहां से मरकर यदि पृथिवी आदि अन्य गति में उत्पन्न हो जाते हैं और फिर वहां से मर कर पुनः कलायादि मूळगत हो जाते हैं तो फिर वे वहां पर कितने काल तक रहते हैं ? एवं गमनागमन करते रहते हैं ? इसी प्रकार से पृथिवी से लेकर मनुष्यतक की पर्याय में उनका आना और फिर वहां से मरकर पुनः कलायादि
૨૬ છવ્વીસ ભંગો થાય છે, તે ભગો શાલી વિગેરેના મૂલના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યા છે, તેજ પ્રમાણે અહિયાં પણ સમજવા દેષ્ટિથી લઈને ઇન્દ્રિય સુધીનું બધુ કથન સ્મૃગિયારમાં શતકના પહેલા ઉત્પલ ઉદ્દેશાના કથન પ્રમાણે જ સમજી લેવું. હવે ગૌતમસ્વામી પ્રભુને એવુ' પૂછે છે કેહે ભગવન્ કલાય વિગેરેના મૂળમાં રહેલા જીવા ઢાળની અપેક્ષાએ ત્યાં કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હૈ ગૌતમ ! જઘન્યથી તે અન્તમુ ડૂત સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. હે ભગવન્ તે કલય વિગેરેના મૂળમાં રહેલા જીવો ત્યાંથી મરીને જો પૃથ્વી વિગેરે અન્ય ગતિમાં ઉત્પન્ન થઈ જાય છે, અને પછી ત્યાંથી મરીને ફરીને કલાય વિગેરેના મૂળમાં ઉત્પન્ન થઈ જાય છે, તેા પછી તેઓ ત્યાં કેટલા સમય સુધી રહે છે ? અને ગમનાગમન-અવર જવર કરે છે ! એજ રીતે પૃથ્વી કાયથી લઇને મનુષ્ય સુધીની પર્યાયમાં તેનુ આવવું અને પાછા ત્યાંથી મરીને ફરીને કલાય વિગેરેના મૂળના છવરૂપે
भ० ३२
શ્રી ભગવતી સૂત્ર : ૧૪