Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५८
भगवतीसूत्रे घुद्देशके प्रतिपादितं ततोऽवसेयमिति । आहारो द्रव्यतोऽनन्तपदेशिकद्रव्यरूपः । स्थितिर्जघन्येन अन्तर्मुहूर्तम् उत्कृष्टतो वर्षपृथक्त्वम् । एषामतसीमभृति मूलजीवानाम् , वेदनाकषायमारणान्तिकास्त्रयः समुद्घाताः। मारणान्तिकसमुद्घातेन समवहता अपि म्रियन्ते अलपवहता अपि म्रियन्ते । तत-उवृत्ताः तिर्यक्षु उत्पश्चन्ते मनुष्येषु वा । भदन्त ! सर्वे भागाः, सर्वे भूताः सर्वे जीवाः, सर्वे सत्त्वाः, अतस्यादिमूले पूर्वमुत्पन्ना नवेति प्रश्नस्य अनेकवारमनन्तवारं वा ही सेवनकाल और गमनागमन काल है सब का समान काल नहीं है सो यह सब शाल्युद्देशक में कहा जाचुका है अतः वहीं से जान लेना चाहिये, आहार के विषय में इनका आहार द्रव्य की अपेक्षा अनन्तप्रदेशिकद्रव्यरूप होता है स्थिति इनकी जघन्य से एक अन्तमुहर्त की है और उत्कृष्ट से २ वर्ष से लेकर ९ वर्षतक की है इन अतसी आदि के मूल जीवों के वेदना, कषाय और मारणान्तिक ये ३ समुद्घात होते हैं। ये मारणान्तिक समुद्घात से समवहत होकर भी मरते हैं और समयहत्त न होकर भी मरते हैं। उद्धृत्त होने पर ये तिर्यचों में अथवा मनुष्यों में उत्पन्न होते हैं। हे भदन्त ! जितने भी प्राण हैं, जितने भी भूत हैं, जितने भी जीच है, जितने भी सत्व हैं ये सब क्या पहिले अतसी आदि के मूल जवरूप से उत्पन्न हुए हैं ? हां, गौतम! समस्त प्राण, समस्तभूत, समस्तजीव और समस्त सत्व ये सब पहिले अतसी आदि के मूल અવર જવરને કાળ અલગ અલગ હોય છે. બધાને કાળ સરખે હોતે નથી. આ તમામ પ્રકરણ શાલી ઉદ્દેશામાં કહેવામાં આવેલ છે. તેથી ત્યાંથી સમજી લેવું. આહારના વિષયમાં તેઓને આહાર દ્રવ્યની અપેક્ષાએ અનન્ત પ્રદેશવાળ દ્રવ્ય રૂપ દેય છે, તેઓ ની સ્થિતિ જઘન્યથી એક અન્તર્મુહુતેની છે, અને ઉત્કૃષ્ટથી બે વર્ષથી લઈને ૯ નવ વર્ષ સુધીની છે. આ અળસી વગેરેના મૂળના અને વેદના, કષાય, અને મારણતિક એમ ત્રણ સમુદ્દઘાત હોય છે તેઓ મારણતિક સમુદુઘાતથી સમવહત-સમુદ્રઘાતવાળા થઈને પણ મરે છે, અને સમવહત થયા વિના પણ મરે છે. ઉત્ત ઉર્વ ગમનવાળા થઈને તેઓ તિય માં અને મનુષ્યમાં ગમન કરે છે. તે ભગવન જેટલા પ્રાણ છે, જેટલા ભૂતે છે, જેટલા છ જેટલા સત્વે છે, તે બધા શું પહેલાં અળસી વગેરેના મૂળના જીવરૂપથી ઉત્પન્ન થયા છે ? હા ગૌતમ! સઘળા પ્રાણ, સઘળા ભૂત, સઘળા છે, અને સઘળા સત્વે, તે બધા પહેલાં અળસી વિગેરેના મૂળના જીવરૂપે અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૪