Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
-
२५४
भगवतीसत्रे निरवशेषं तथैव भणितव्यम् । वनस्पतिविशेषाणाम् मूलतया समुत्पद्यमाना जीवाः हुत आगत्य सनुत्पद्यन्ते कि नैरपिकेभ्यः तिर्यग्भ्यो मनुष्येभ्यो देवेभ्यो वेति पश्ने शाल्यादीनां मूलतयोत्पयमानानां जीवानामागमनादिकं शालिकरणे दशोदेशकैः कवितं तथैव निरवशेषम् सर्वमपि उत्पादादिकम् इहापि दशोद्देशकैर्मुलकन्दस्कन्धः शाखात्वमवालपत्रपुष्पफळबीजै वक्तव्यम् , अतसीप्रभृतिवनस्पतिविशेषाणां मूलतथा समुत्पद्यमाना जीवाः कुत आगत्य समुत्पद्यन्ते इति प्रश्नस्य तिर्यग्भ्योमनुष्येभ्य भागत्य उत्पत्तिं लभन्ते न तु देवेभ्य आगत्य तेषामुत्पत्तिरित्युत्तरम् । प्रकार मूलादिक दश उद्देशक पूरे के पूरे कहना चाहिये, तात्पर्य इस कशन का ऐसा है-वनस्पतिविशेषों के मूलरूप से जो जीव उत्पन्न होते है-वे वहां कहां से-किस योनि से आकर के उत्पन होते हैं ? क्या नैरयिकों से आ करके उत्पन्न होते हैं ? या तिर्यचों से आकर के उत्पन्न होते हैं ? या देवों से आकर के उत्पन्न होते हैं ? हे गौतम ! अतसी आदि के मूलरूप से उत्पद्यमान जीवों का आगमनादिक शालिप्रकरण में दश उद्देशकों द्वारा जैसा कहा गया है-वैसा वह सब उत्पाद आदिक यहां पर भी मूल, कन्द, स्कन्ध, शाखा, स्वक, प्रवाल, पत्र, पुष्प, फल एवं बीज इनसे सम्बन्ध रखने वाले दश उद्देशकों द्वारा कहना चाहिये, इस प्रकार अतसी आदि वनस्पति विशेषों के मूलरूप से समुत्पद्यमान जीव कहां से आकरके उत्पन्न होते हैं ? इस प्रश्न का उत्तर 'तिर्यंचों से या मनुष्यों से आकरके वे जीव अतसी અનુસાર મૂલ વિગેરે સંબંધી દસ ઉદ્દેશાઓ પૂરે પૂરો કહેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે-વનસ્પતિ વિશેના મૂળ રૂપથી જે જીવ ઉત્પન્ન થાય છે, તે છે ત્યાં કયાંથી એટલે કે કઈ નીમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નારકીમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા તિયાથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યમાંથી આવીને ત્યાં ઉત્પન થાય છે ? અથવા દેમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! શાલી વિગેરેના મૂળમાંથી ઉત્પન્ન થનારા જીવનના આવવા વિગેરે શાલી પ્રકરણુમાં દશ ઉદેશાઓ દ્વારા જે પ્રમાણેનું વર્ણન કર્યું છે, તેજ પ્રમાણેનું તે તમામ ઉ૫ડત વિગેરે અહિયાં પણ મૂલ, કન્દ, સ્કંધ, શાખા-ડાળ – છાલ, પવાલ-પળ પત્ર-પાન, પુષ્પ, ફળ અને બી સંબંધી દશઉદ્દેશાઓ દ્વારા વર્ણન કરી લેવુંઆ રીતે અતસી–અળસી વિગેરે વનસ્પતિ વિશેના મૂળ રૂપથી ઉત્પન્ન થનારા છ ક્યાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં જ તિયામાંથી અથવા મનુષ્યમાંથી આવીને તે જ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪