Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीने स्पद्यन्ते । अपहार:-यदि ते जीवाः समये समये असंख्येया अपहियन्ते तथा असंख्येयोत्सपिण्यवसर्पिणीमिरपि निष्काशयितुं न शक्यन्ते । तेषां जीवानां कियन्महती शरीरावगाहना-गौतम ! जघन्येनाङ्गुलस्य असंख्येयभागमुत्कृष्टतो धनुः पृथक्त्वम् द्विधनुरारभ्य नवधनुःपर्यन्तमिति। ते जीवाः ज्ञानावरणीयादि कर्मणः-बन्धकाः, नो अबन्धकाः, वेदकाः नो अवेदकाः, उदयिना, नो अनुदयिना, उदीरकाः, नो अनुदीरकाः, इति सर्व शाल्यादिमूलसूत्रोक्तयदेव ज्ञातव्यम् । हे भदन्त ! ते जीवाः कृष्णलेश्यावन्तो नीललेश्यावन्तः कापोतलेश्यावन्तो वा, ? गौतम ! तिस्रोऽपि लेश्यास्तेषां भवन्ति, लेश्याविषये पइविंशतिर्भङ्गाः शालिवर्गके असंख्यातवें भागप्रमाण और उत्कृष्ट से दो धनुष से लेकर नौ धनुष प्रमाण होती है वे जीव ज्ञानावरणीय आदि कर्म के बंधक होते हैं या अबन्धक होते हैं ? उत्तर में प्रभु ने कहा-हे गौतम ! वे बंधक ही होते हैं अबंधक नहीं होते हैं इमी प्रकार से वे वेदक ही होते हैं अवेदक नहीं होते हैं, उद्यी ही होते हैं, अनुयी नहीं होते हैं, उदीरक ही होते हैं, अनुदीरक नहीं होते हैं, ऐसा यह सब कथन शाल्यादि के मूल के प्रकरण में जैसा कहा गया है वैसा सब यहां पर कहना चाहिये,
अब गौतम प्रभु से ऐसा पूछते हैं कि हे भदन्त ! वे जीव क्या कृष्ण लेश्यावाले होते हैं या नीललेश्यावाले होते हैं या कापोतिकलेश्यावाले होते हैं ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम! वे कृष्ण, नील और कापोतिक इन तीन लेश्यावाले होते हैं । लेश्या के विषय में जो २६ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી બે ધનુષથી લઈને નવ ધનુષ પ્રમાણુની અવગાહના (લંબાઈ પહોળાઈ) હોય છે. તે જીવે જ્ઞાનાવરણીય વિગેરે કમેને બંધ કર. નારા હોય છે ? કે અબંધક–બંધ નહીં કરનારા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તેઓ બંધક–બંધ કરનારા જ હોય છે, અબંધક હોતા નથી. એજ રીતે તેઓ વેદક જ હોય છે. અવેદક હોતા નથી. ઉદયી -ઉદયવાળા જ હોય છે. અનુદયી–ઉદય વિનાના હોતા નથી. ઉદીરક જ હોય છે, અનુદીરક હોતા નથી. આ પ્રકારનું આ બધું કથન શાલી વિગેરેના મળના પ્રકરણમાં જે રીતે કહેવામાં આવ્યું છે, તેજ પ્રમાણેનું બધું કથન અહિયાં પણ સમજવું'. - હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવન તે જીવ શું કોણ લેશ્યાવાળા હોય છે ? અથવા નીલ લેશ્યાવાળા હોય છે કે કાપોત
શ્યાવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તેઓ કૃષ્ણ, નીલ, અને કાપતિક એ ત્રણે લેશ્યાઓવાળા હોય છે. લેશ્યા સંબંધી
શ્રી ભગવતી સૂત્ર : ૧૪