Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
SHREE
प्रमेयचन्द्रिका टीका २०२१ व. २ उ.१-१० कलायादि धान्यगतजीवनि० २४७ दस उद्देसगा भाणियबा' एवं यूलादिका दशोद्देशका भणितयाः 'जहेव सालीणं निरवसेसं तहेव' यथैव शालीनां दशोद्देशकाः कथिताः निरवशेषं सर्व तथैव इहापि भणितव्य-वक्तव्यमिति । मूलकन्दस्कन्धत्वकशाखाप्रवालपत्रपुष्पफलबीजात्मका दशोद्दश का भवन्ति, तत्र प्रथमो मूलोद्देशक:-हे भदन्त ! कलायादीनां मूलतया ये जीवा उत्पद्यन्ते ते कुतः स्थानादागत्येह समुत्पद्यन्ते कि नरयिकेभ्यो मनुष्येभ्यो देवेभ्यो वेति प्रश्न:, हे गौतम ! ते जीवा नैरयिम्य आगत्य नोत्पद्यन्ते किन्तु तिर्थग्भ्यो मनुष्येभ्य आगत्य समुत्पद्यन्ते न तु देवेभ्यो देवानामशुभस्थाने उत्पत्तेरभावात् । हे भदन्त । ते जीवा एकमपये किया उत्पद्यन्ते गौतम ! जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टतः संख्येयावा असंख्येया वा समु. नैरयिक से आकरके उत्पन्न नहीं होते हैं किन्तु निर्यश्च गति से अथवा मनुष्य गति से आकर के उत्पन्न होते हैं वे देवगति से आकर के उत्पन्न नहीं होते हैं क्यों कि देवों का मूलादिरूप अशुभस्थान में उत्पाद नहीं होता है। अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-हे भदन्त ! वे जीव एक समय में कितने उत्पन्न होते हैं ? उत्तर में प्रभु कहते हैं-गौतम ! जघन्य से एक, दो अथवा तीन जीव उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात और असंख्यात जीव उत्पन्न होते हैं यदि बे जीव एक एक समय में असंख्यात असंख्यात वहां से निकाले जावें तब भी असंख्यात उत्सर्पिणी और अवसर्पिणी काल में भी वे वहां से पूरे नहीं निकाले जा सकते हैं इन जीवों की अवगाहना कितनी बड़ी होती है ? इसके उत्तर में प्रभु ने कहा है-हे गौतम! जघन्य से अङ्गुल ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! તે નરકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પરંતુ તિય ગતિથી અથવા મનુષ્ય ગતિથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે. તેઓ દેવગતિમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. કારણ કે દેવને ઉત્પાત-ઉત્પત્તિ મૂળ વગેરે રૂ૫ અશુભ સ્થાનમાં થતું નથી.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવાન એક સમયમાં તે જીવે કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેગૌતમ! જઘન્યથી એક, બે અથવા ત્રણ જ ઉત્પન્ન થાય છે. તથા ઉત્કૃષ્ટથી સંખ્યાત અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં પણ તેઓને ત્યાંથી પુરા બહાર કાઢી શકાતા નથી. તેટલા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આ જેના શરીરની અવગાહના કેટલી વિશાળ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કહે ગૌતમ! જઘન્યથી એક આગળના અસંખ્યાતમાં ભાગ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪