Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२१ व.१ उ.८-१० पुष्पफलबीजगतजीवनिरूपणम् २५१
'सेसं तंचेव' शेषं तदेव, यत्र यत्र पूर्वापेक्षया वैलक्षण्यं तत् तत् प्रदर्शित स्वयमेव। एतद् व्यतिरिक्तं सर्वमपि तदेव-मूलको देशकोक्तमेव ज्ञातव्यनिति । 'सेवं भंते ! सेवं भंते ! त्ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति । हेभदन्त ! पुष्पसंबन्धिजीवविषये यद् देवानुप्रियेण कथितं तत् एवमेव सर्वथा सत्यमेव इति कथयित्वा गौतमो भगवन्तं वन्दित्वा नमस्त्यिा संयमेन तपसा आत्मानं भावयन् विहरतीति । पुष्पोद्देशकोऽष्टमः समाप्तः ॥८॥ इन सातों की उत्कृष्ट अवशाहला दो धनुष से लेकर ९-धनुषतक की होती है एवं पुष्प, फल और घीज इनके जीवों की उत्कृष्ट अवगाहना दो अगुल से लेकर ९ अगुलतक होती है। 'सेमं तं चेव' इस प्रकार जहां २ पूर्व कथन की अपेक्षा भिन्नता है वह सप प्रकट करके अब सूत्रकार कहते हैं कि ओर सब कथन जैला पूर्व में मूलोद्देशक में कहा जा चुका है वैसा ही यहां पर भी कहना चाहिये 'सेवं भंते ! सेव भंते ?त्ति' हे भदन्त ! पुष्पसंबंधीजीव के विषय में जो आप देवानु प्रिय ने कहा है वह सर्वथा सत्य ही है२-ऐसा कहकर गौतम ने भगवान् को वन्दना की नमस्कार किया वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये। आठवां पुष्पोद्देशक समाप्त ॥ २१-१-८॥ રહેલા જીવની પ્રવાલ-કુંપળમાં રહેલા જીવન અને પત્ર-પાંદડામાં રહેલા જીવની આ સાતેની ઉત્કૃષ્ટ અવગાહના બે ધનુષથી લઈને ૯ નવ ધનુષ સુધીની હોય છે. તથા પુષ્પ, ફળ, અને બી માં રહેલાં છની ઉત્કૃષ્ટથી समान में माथी छन न१ मांग सुधी हाय छे. 'सेस तं चेक' આ રીતે જ્યાં જ્યાં પહેલાના કથનની અપેક્ષાએ જુદાપણું છે, તે તમામ બતાવીને હવે સૂત્રકાર કહે છે કે બાકીનું તમામ કથન પહેલાં મૂળના ઉદ્દે શામાં કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન અહિયાં પણ સમ
९. 'सेव भते ! सेव भत्त' सावन ०५मा २हे। वन समयमा આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહ્યું છે, તે તમામ કથન સર્વથા સત્ય છે. આપ દેવાનુપ્રિયનું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ ભગવાનને વન્દના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા.
मामी ५०५ देश सभात ॥ २१-१-८ भ० ३१
શ્રી ભગવતી સૂત્ર : ૧૪