Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीसूत्रे इति सर्वेषां शेषाणाम्-असुरकुमारादारभ्य स्तनितकुमारपर्यन्तानां तथा पृथिवी. कायिकादिवनस्पतिकायपर्यन्तानां, तथा द्वीन्द्रियादारभ्य सिद्धपर्यन्तानाम्द्वीन्द्रिय-त्रीन्द्रिय-चतुरिन्द्रियतिर्यपञ्चेन्द्रिय-मनुष्याणां सिद्धानां च-सर्वेषाम्'अप्पावहुगं' अल्पबहुत्वम् 'जहा छक्कसमज्जियाणं' यथा षट्कसमर्जितानां षट्कसमर्जितमकरणाऽल्पबहुत्वं कथितं तथैव एषां सर्वेषामल्पबहुत्वं स्वयमूह. नीयम् । 'नवरं' नवरं-विशेषस्तु केवलमयम्-'बारसाभिलावो' द्वादशामिलापः, तत्र षट्केति अभिलापोऽस्ति अत्र तु द्वादशेत्यमिलापो वक्तव्यः 'सेसं तं चेव' शेषं. तदेव, अवशिष्टं सर्व षट्कसमर्जितवदेव विज्ञेयम् इति। असुर कुमार से लेकर स्तनितकुमार तक के भवनपतियों का, तथापृथिवीकायिक से लेकर वनस्पतिकायिक तक के जीवों का तथा द्वीन्द्रिय से लेकर सिद्ध तकके जीवों का-हीन्द्रिय, त्रीन्द्रिय, चौइन्द्रिय, तिर्यक् पंचेन्द्रिय, मनुष्य और सिद्धों का-इन सब का-अल्प बहुत्व 'जहा छक्क. समज्जियाणं' जैसा षट्क समर्जित प्रकरण में अल्प बहुत्व कहा गया है उसी के अनुसार अपने आप समझ लेना चाहिये यदि इसमें कोई विशेषता है तो वह 'षट्क की जगह 'द्वादश' इस पद के प्रयोग किया है अर्थात् षट्कसमर्जित प्रकरण में जैसे षट्क प्रयोग किया गया है वैसे ही यहां उसकी जगह 'दादा' पद का प्रयोग करके अभिलाप बना लेना चाहिये बाकी के अवशिष्ट कथन में कोई अन्तर नहीं है वह सब कथन षट्क समर्जित प्रकरण के अनुसार ही है ऐसा जानना चाहिये। અસુરકુમારથી લઈને રતનિતકુમાર સુધીના ભવનપતિનું તથા પૃથ્વી કાયિકથી લઈને વનસ્પતિકાયિક સુધીના નું તથા બે ઈન્દ્રિયથી લઈને સિદ્ધ સુધીના છાનું બે ઇન્દ્રિય, ત્રણ ઇંદ્રિય, ચાર ઈન્દ્રિય તિર્યંચ પચેન્દ્રિય મનુષ્ય અને સિદ્ધનું અર્થાત્ આ બધાનું અપપણુ અને બહુપણું 'जहा छक्कसमज्जियाणं' की श षटूय सभ २ मा २६५५ અને બહપણું કહ્યું છે. એ જ પ્રમાણે સમજી લેવું. આમાં જે વિશેષતા છે, તે ષટ્રકની જગ્યાએ ‘દ્વાદશ” એ પદને પ્રયોગ કરે એજ વિશેષપણું છે. અર્થાત–ષક સમજીતના પ્રકરણમાં જેમ ષકને પ્રયોગ કરેલ છે, એજ રીતે અહિયાં ષટકની જગ્યાએ “દ્વાદશ' પદને પ્રયોગ કરીને અભિલા૫ બનાવી લે તે સિવાયના બાકીના કથનમાં કાંઈ જ ફેરફાર નથી. બધુ જ કથન ષક સમજિત પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૪